Book Title: Angul Sittari Ane Swopagna Namaskar Stava
Author(s): Munichandrasuri, Jinkirtisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 26
________________ सेसा जा चउवीसं किंचूणाओ तयद्धमित्तंमि । ને પબ-પુર--વેડારું માસિયા મુજે રૂા. અર્થ - ભરતક્ષેત્ર પ૩૮૦૬૮૨૦૦ આટલું છે તે માંહેલા ત્રીસક્રોડ ગાઉ કહ્યા. હવે શેષ કાંઈક ઉંણા ચોવીસક્રોડ ગાઉ છે તેનું અર્થ કાંઇક ઉંણા બારકોટી ગાઉ થાય. તેને વિષે જેહ પત્તન પુર કર્બટ, ખેટ ઇત્યાદિ જે સૂત્રને વિષે કહ્યાં છે તે સર્વ માય. ૩૮|| હવે પત્તન પુર ઇત્યાદિક કેટલાં છે તે કહે છે. सव्वे वि तिनि लक्खा सत्तरससहस्स पंच अहियं च । सयमेगमणुवरोहा संभवओ हुंति मायंता ॥३९॥ અર્થ :- સર્વ થઈ ૩૧૭૧૦૫ ત્રણલાખ સત્તર હજાર એકસોને પાંચ હોય. એહનો અવિરોધપણે માવાનો સંભવ હોય. ||૩|| तह पव्वया वि वेअड्डमाइणे एअखित्तमझमि । जोइजा जं हुंति उवरि पासेसु अ पुराइं ॥४०॥ અર્થ - તથા વળી પર્વત વૈતાઢ્યાદિક ભરતક્ષેત્રને વિષે છે, તે પર્વતા ઉપર પાસે જે પુરાદિક તે સર્વત્ર છે. ll૪૦ || वग्गागयाण तुरियाईणं जह मज्झिमेण भंगेणं । मुलगणणा तह जणो मज्झिममाणेण धित्तव्वो ॥४१॥ અર્થ :- યથા જેમ વર્ગાગતાનાં સમુદાયે આવ્યા તુરયાઇણ ઘોડાદિક તેહનું મધ્યમ મૂલ ગણીએ ઉત્કૃષ્ટ અને જધન્ય ન ગણીએ. તથા તેમ જનલોકનું મધ્યમમાન લેવું, ઉત્કૃષ્ટ તો પાંચસો ધનુષ્ય પ્રમાણ, અને જધન્યતો બે હસ્તનું માન લેવું.I૪૧|| મધ્યમ ભાગે કેટલું હોય તે કહે છે. पंचन्हसयाणद्धं सयाई अड्डाइयाइं इह हुँति । पिडुलत्तं पुण पंचमभागे सयगस्समद्धं च ॥४२॥ અર્થ -પાંચસે ધનુષ્યનું અર્ધ અઢીસો ધનુષ્ય એટલું ઉંચ્ચપણું હોય. પાંચસેં ધનુષ્યનો પાંચમો ભાગ એકસો ધનુષ્ય, તેહનું અર્ધ પચાસ ધનુષ્ય,

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54