Book Title: Angul Sittari Ane Swopagna Namaskar Stava
Author(s): Munichandrasuri, Jinkirtisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ પ્રમાણાંગુલે પૃથ્યાદિકનું પ્રમાણ ન માપવું.In૨પા વળી એ બંને મતમાં દોષ દે છે. गंधारसावयस्स वि वेयड्ढगुहाई चेइए नमिउं । कह वीभयम्मि चेइयवंदणहेउं गमो हुजा ॥२६॥ અર્થ - ગંધાર નામનો શ્રાવક વૈતાઢયની ગુફાએ ચૈત્યવાદી વિતભયપત્તનને વિષે ચૈત્ય વાંદવાને અર્થે ગમન કેમ હોય. શા માટે આઉખું થોડું અને ભૂમિ ધણી એટલા માટે ||૨૬ || ગ્રંથકારે અઢી અંગુલે પૃથિવ્યાદિકનું પ્રમાણ અંગિકાર કીધું તે વારે ઘરને શંકા ઉપની તે કહે છે. जं पुण भणंति भरहाइचकिणो परिगरो कहंमाई । ___ एवमिणिजते भारहम्मि भन्नइ न सो दोसो ॥२७॥ અર્થ - જે પુનઃ વળી એવું કહે છે. ભરતાદિક ચક્રીનું પરિકર ભરતક્ષેત્રને વિષે કેમ માય, જો પૃથ્વી આદિક અઢી અંગુલે મપાય, ભણ્યતે ગ્રન્થકાર કહે છે. તે અઢી અંગુલે માપતાં કાંઈ દોષ આવતો નથી. ૨છા તે ભાવનાએ કરી દેખાડે છે. जं भरह खित्तपयरं बासीया छस्सया असी सहसा । तेवन्नं वि य लक्खा जोयण माणेण सिद्धमिणं ॥२८॥ અર્થ - જે ભરતક્ષેત્રનું પ્રતર કહેતાં સઘળું થઈને ત્રેપનલાખ એંસી હજાર છસોને વ્યાસી યોજન હોય. ||૨૮ એટલું પ્રમાણ કેમ થાય તે કહે છે. दाहिणउत्तरभरहद्ध विजयगिरिपयरमीलणे एयं । संपजइ जं दीसइ खित्तसमासम्मि इयं वुत्तं ॥२९॥ અર્થ :- દક્ષિણભરતાદ્ધ, ઉત્તરભરતાદ્ધનું પ્રતર વિજયગિરિ કહેતાં વૈતાઢ્યનું તલું એ મેળવતાં એ પૂર્વોક્ત પ૩૮૦૬૮૨ હોય. તેનું કારણ તો. ક્ષેત્ર સમાસને વિષે એહવું કહ્યું છે. ૨૯ાા તે બતાવે છે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54