________________
પહોળાપણે થઈ સહસ જોજનમાન છે જેહનું એહવું જોજન પરસ્પરગુણીયે. તો દાયે દાયે સો એટલે એકજોજનના દશલક્ષયોજન થાય, આ એક આચાર્યનો મત ૧૭પા હવે બીજો મત કહે છે. તેમનો આ હિસાબ છે.
चउसयमाणम्मि पुणो एगो लक्खो सहस्स तह सट्ठी । एवं एगम्मि वि जोअणम्मि कह ते न मायंति ॥१८॥
અર્થ - એક પ્રમાણાંગુલ યોજનને વિષે લાંબપણે પહોલપણે ચારસે ગણુમાન છે તે માન કેટલું થાય? ચારસોને ચારસોગુણાકરીયે તો એકલાખા સાહસહસ્ર (૧૬૦૦૦૦) થાય એવું એ પ્રકારે એક યોજનને વિષે તે આર્યક્ષેત્ર કેમ ન માય અર્થાત્ માયજ. ૧૮||
एयं च पुणमलोगिग जमेगजोयए महीइ ते माया । तह सेसजोयणाणं पावइ विहलत्तणं भरहे ॥१९॥
અર્થ - ઈદ પુર્વોક્ત પુનઃવળી અલોકિકે જે એકજોજન પૃથ્વીમાં તે સઘલાએ આર્યદેશો માયા તથા વળી ભરતક્ષેત્રને વિષે શેષ યોજના વિફલપણું પામે. ઠાલાંજ રહે. ૧૯! વળી ગ્રંથકર્તા બન્ને મતોમાં દૂષણ. દેખાડે છે.
तह बारवई नयरी अहवा उझाउरी य जा तासिं। धणयसुरनिम्मियत्तेण किल पमाणं समाणं ति ॥२०॥
અર્થ :- તથા દ્વારિકા નગરી અથવા અયોધ્યાનગરી, તે નગરીને ધનદસુર નીપજાવવા પણે તે કિલ નિશ્ચ પ્રમાણે સરખીજ થાય. ||૨||
सहसगुणेऽसीलक्खा कोडीओ जोयणाण दस हुंति ।। चउसयगुणणे कोडीलक्ख बिसत्तरि अस्सी सहसा ॥२१॥
અર્થ :- દ્વારિકા અથવા અયોધ્યા નવજોજન પહોળી છે, બારજોજના લાંબી છે, તો બારનવાં અઠોત્તરસો ૧૦૮ યોજન થાય તો તે યોજન સહસ ૨ ગુણા કીજે દસકોટીયોજન અને એસીલાખયોજન થાય. ચારસો ગુણા કરતાં કેટલું થાય તે કહે છે. એક પ્રમાણાંગુલ યોજનને ચારસો ગુણાકરતાં