________________
છે, તે ગ્રંથકાર પોતે બતાવે છે.
जे अ पमाणंगुलाओ पुढवाइप्पमाणआ आणिति । ते अ पमाणंगुलविक्खंभेण आणेयव्वा ण पुण सूइअंगुलेणं ति ॥१४॥
અર્થ :- જે પ્રમાણ અંગુલથી પૃથ્વી આદિકનાં પ્રમાણ આણે છે. તે પ્રમાણાંગુલનું જે વિધ્વંભ તેણે આણવાં પણ સૂચી પ્રમાણઅંગુલે તે પૃથ્વી આદિકનાં પ્રમાણ ન આણવાં એહવું અનુયોગદ્વારસૂત્રશૂર્ણિવૃત્તિમાં કહ્યું છે. |૧૪||
एयं च खित्त गणिएण केइ एअस्स जं पुण मिणति । अन्ने उ सूइअंगुल माणेण न सुत्तभणिअंतं ॥१५॥
અર્થ - કેટલાક આચાર્ય કહે છે એઅ-કહેતાં એ પૃથિવ્યાદિકનું પ્રમાણએ અસ્સ-કહેતાં એ પ્રમાણાંગુલને ક્ષેત્ર ગુણિતમાનપું એભાવ એક પ્રમાણાંગુલે સહસ્રઉત્સધાંગુલ એહવું માને એટલે એકમત દેખાડી, હવે બીજો મત દેખાડે છે. અનેરાઆચાર્ય સૂચી પ્રમાણાંગુલે પૃથ્યાદિકનું પ્રમાણ માનસ્યું. ઇહાં એક સૂચી અંગુલે ચારસો ઉત્સધાંગુલ થાય એહવું માને. ગ્રન્થકર્તા કહે છે કે બન્ને આચાર્યનું કથન સૂત્રોક્ત નથી. ૧પમાં
किं च मएसुं दोसु वि मगहंगकलिंगमाइआ सव्वे । पाएणारिअदेसा एगम्मि अ जोयणे हुँति ॥१६॥
અર્થ -કિંચ કહેતાં ગ્રંથકર્તા બન્ને આચાર્યના કથનમાં દૂષણ દે છે, જો એહવું માનવામાં આવે કે એક પ્રમાણાંગુલે સહસ્ત્ર ઉત્સધાંગુલ એક સૂચી પ્રમાણંગુલે ચારસેઉલ્લેધાંગુલ એ પ્રકારે પૃથિવ્યાદિકનું પ્રમાણમાનીયે તો, પ્રાયે મગ દેશ, અંગદેશ, કલિંગદેશ, એવું આદિ સર્વ આર્યદેશનો એક જોજનમાં સમાવેશ થાય. [૧૬]
सहस्समाणे चउरंसजोयणे दीहपिहलभावेणं । हुंति परुप्परगुणणे लक्खा दस जोअणाण फुडं ॥१७॥ અર્થ :- ચરિંસજોજન કેવું છે, ચરિંસ જોજન લાંબપણે તથા
$ ૫
%