________________
એકલાખ સાહસહસ્ર યોજન હોય. ૧૦૮ યોજને એકલાખસાસહસ્રગુણા કિજે એકકોટિબહોત્તેરલાખએસીહજાર યોજન થાય. ||૨૧|| પૂર્વોક્ત માન લાવવા ગ્રંથકાર સ્વયં સ્વીકારે છે. તે નિચે પ્રમાણે.
एयं च पुण पमाणं पिहुला नव जोयणाणि नयरीओ । बारस दीहा तत्तो दुन्हं अंकाणमन्नुन्नं ॥२२॥ गुणणे अट्ठहियसयं जायंतो एग जोयणगएण । गणियपणं गुणिए पुव्वत्तेणं इमंमि भवे ॥ २३ ॥
--
અર્થ :- ઇદં એ પૂર્વોક્ત તું પુનઃવળી પ્રમાણકિમ્ ? યથા દ્વારિકાનગરી નવયોજન પહોળી છે. અને બારજોજન લાંબી છે, તો એ બન્ને અંકોને અન્યો અન્ય ગુણતાં ૧૦૮ થાય તતઃ એકયોજનગત ગણિત પ્રમાણ છે; જે દસલક્ષ યોજન અને એકલાખસાઠસહસ્રરુપને ૧૦૮ ગુણા કીજે ઇદં પૂર્વોક્ત ભવેદિર્દ એ પૂર્વોક્ત ૧૦૮૦૦૦૦૦૦ અને ૧૭૨૮૦૦૦૦ હોય. II૨૨|| ||૨૩||
एयं च अइपभूयं नगरपमाणं न जुजए जम्हां ।
तम्हा पमाणअंगुल विक्खंभपमाणओ गिज्ज ॥ २४ ॥
અર્થ ઃ- એ પૂર્વોક્ત નગર પ્રમાણ અતિપ્રભૂતં અતિઘણું તેહ માટે યોગ્ય નહિ માટે પ્રમાણાંગુલનું જે વિષ્લેભપ્રમાણ તેહજ ગ્રાહ્યં તેજ ગ્રહણ કરવું. ।।૨૪।। વળી તે બન્ને મતને વિષે દોષ દેખાડે છે.
तह कूणियस्स रन्नो साहियदक्खिणदिसस्स वेअड्ढे । परिमियजीविअकालस्स जुज्जए कह णु गमणं ति ॥ २५ ॥
અર્થ :- તથા કોણિક રાજા કેવો છે સાધી છે દક્ષિણ દિશા જેણે. વળી કેવો છે પરિમિત આયુષ છે જેહનું ઇતિ વિત્તર્કે એહવાને વૈતાઢ્યને વિષે ગમન કિમ યુક્ત થાય ? કેમકે ભૂમિ ઘણી છે અને આયુષ થોડું એટલા માટે પૃથ્વી આદિકનું પ્રમાણઅંગુલનું જે વિખુંભ તેણે જ માપવું. એક પ્રમાણાંગુલે સહસ્ર ઉત્સેધાંગુલ થાય અથવા એક પ્રમાણાંગુલે ચારોં ઉત્સેધાંગુલ થાય. તેવા
૭