Book Title: Anandghan Padya Ratnavali
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 5
________________ મને એમ લાગે છે કે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજને તેઓશ્રીના અંતિમ અવસ્થામાં પિતાનું નામ પણ ગોપવીને ‘આનંદઘન'નું ઉપનામ ધારણ કરવાનું યોગ્ય લાગ્યું હશે. આ ગ્રંથાવલિના બીજા પુષ્પ તરીકે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીના રતવને, પદે તથા શ્રી આનંદઘનજીની અષ્ટપદીનું પ્રકાશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ગ્રંથાવલિના પ્રકાશનોની કિંમત આઠ આનાથી એ રૂપિઆ સુધી જ રાખવાનું, અને બને તેટલા સસ્તા મૂલ્ય જનતાને આપવાનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે. સંવત ૨૦૧૦ ના શ્રાવણ . વદી ૬ ગુરૂવાર તા. ૧૯-૮-૫૪. સારાભાઈ મણિલાલ નવાબ. છીપા માવજીની પિાળ, અમદાવાદ, અનુક્રમણિકા અનુક્રમ વિષય ૧ થી ૨૪ ચોવીશ જિન સ્તવને ૨૫ થી ૧૩૩ એ નવ પદો પાનું ૧ થી ૨૦ ૨૧ થી ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68