Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 85
________________ Vર/૩/૮ ક અધ્યયન-૨ ઉદ્દેશક-૩ મદનિષેધ” ૬ • ભૂમિકા : બીજો ઉદ્દેશો કહો. ધે ત્રીજનો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે. ગયા ઉદ્દેશામાં કહ્યું કે, સંયમમાં દેઢતા કરવી અને અસંયમમાં ઉપેક્ષા કરવી. તે બંને કષાયો દૂર કસ્વામી થાય. તેમાં પણ માન ઉત્પતિના આરંભથી ઉચ્ચ ગોમનો ઉત્થાપક થાય. તેથી તેને દૂર કરવા આ કહે છે. અનંતર સૂરનો સંબંધ આ રીતે - નિપુણ સાધુ ઉચ્ચ ગોગના અભિમાનમાં આમા ન લેપાય તેમ માનીને મદ ન કરે. તે જણાવે છે— • સૂ૭૮ આ આત્મા અનેકવાર ઉગો અને નીચગોને પ્રાપ્ત થયો છે. તેથી કોઈ નીચ નથી કે ઉચ્ચ નથી. એ જાણીને ઉચ્ચગોની સ્પૃહા ન કરે આ જાણીને કોણ ગોગવાદી થશે ? કોણ માનવાદી થશે ? કોણ કોઈ એક ગોખમાં આસકત થશે ? તેથી બુદ્ધિમાને હર્ષ કે તેય ન કરવો. પ્રત્યેક જીવને સુખ પિય છે તે તું જાણ. - વિવેચન : સંસારી જીવ અનેકવાર માન સકાર યોગ્ય ઉંચ ગોત્રમાં ઉત્પન્ન થયો. અનેક વાર લોક નિંદિત નીચ ગોત્રમાં જન્મ્યો. નીચ ગોગકર્મના ઉદયથી અનંતકાળ તિર્યંચ ગતિમાં રહ્યો. તેમાં ભમતો જીવ નામકર્મની ૯૨ ઉત્તર પ્રવૃત્તિરૂપ સકમાં થઈ તેવા અધ્યવસાયે ઉત્પન્ન થયેલો આહાક શરીર, તેનું સંઘાત, બંધન, અંગોપાંગ, દેવગતિ તથા આનુપૂર્વી, નરકગતિ અને આનુપૂર્વી, વૈકિય ચતુક એ બાર પ્રકૃતિને દૂર કરીને બાકીની ૮૦ પ્રકૃત્તિવાળો બની તેઉ અને વાયુકાયમાં ઉત્પન્ન થઈ મનુષ્યગતિ અને આનુપૂવને દૂર કરીને ઉંચ ગોગને પલ્યોપમના અસંખ્યય ભાગ વડે ઉદ્ગલ કરે છે. એથી તેજસ વાયુકાયનો પહેલો ભાંગો થયો. તે આ પ્રમાણે- નીચગોત્રનો બંઘ, ઉદય અને તે જ કર્મની સકમતા છે. ત્યાંથી નીકળીને બીજી કાયના એકેન્દ્રિયમાં આવીને ઉપજે. તે જ ભાંગો થયો. બસકાયમાં પણ પતિ અવસ્થામાં પણ તે જ ભાંગો થયો. ઇત્યાદિ (અહીં કઅપકૃતિ આધિત વિવરણ છે. તે ટીકામાં જોઈ શકો છો. પણ તેને સમજવા માટે મx અનુવાદ અપ્તિ છે. તે કર્યપ્રકૃતિ ગ્રંથ વડે જ સમજવું. આ ઉપરાંત પદd પરાવર્ત અને તેના વ્ય હોમ, કાળ, ભાવ એ ચાર ભેદે પણ ટીકામાં વિવરણ છે. તે પણ કોઈ વિદ્વાન્ પાસે જ સમજી શકાય તેવું છે તેની અમે તેના અનુવાદ અહીં આપેલો નથી. ટીકાનો સાર એ છે કે પ્રમાણે ઉંચ ગોત્રમાં રહેલા જીવે અહંકાર ન કરવો અને નીચગોત્રમાં રહેલા ઝવે દીનતા નકપી. 6ય અને નીચ બંને ગોમનો બંધ થવસાય ચાનતા કંડકો સમાન છે તે બતાવે છે * જેટલા ઉંચ ગોમના અનુભાવ બંધની અધ્યવસાય સ્થાન કંડક છે, તેટલાં જ નીચ ગોમના છે તે સર્વે અનાદિ સંસારમાં આ જીવે વારંવાર અનુભવેલા છે, તેથી ઉંચ કે નીચ ગોમના કંડકના અર્થપણે જીવ હીત પણ નથી, તેમ વિશેષ પણ નથી. * * * * * ઉંચ ગોત્ર કંડકવાળો એક ભવિક કે અનેક ૧૫૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભવિકી નીય ગોત્રના કંડકો ઓછા કે વધારે નથી. એમ સમજીને અહંકાર કે દીતતા ન કરવી. ઉય કે નીય સ્થાનમાં કર્મના વશચી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે બળ, રૂપ, લાભ આદિ મદ સ્થાનોની અસ્થિરતા સમજીને સાધુએ જાતિ વગેરે કોઈ મદ ન કરો કે તેવી ઈચ્છા પણ ન કરવી. કેમકે ઉંચ-નીય સ્થાનમાં આ જીવ ઘણી વખત ઉત્પન્ન થયો. • x• એવું સમજીને કોણ ગોત્રનો કે માનનો અભિલાષી થાય ? મારું ઉંચ ગોમ બઘાં લોકોને માનનીય છે, તેવું બીજાનું નથી એવું કયો બુદ્ધિમાન માને ? અને બીજા જીવોએ ઉંચનીય બધાં સ્થાનોને પૂર્વે અનેકવાર અનુભવ્યા છે. તે જ પ્રમાણે ગોગના નિમિતે માનવાદી કોણ થાય ? અ સંસાના સ્વરૂપને સારી રીતે જાણે છે, તે અહંકારી ન થાય. વળી તે સ્થાનો પૂર્વે અનેક વાર અનુભવેલો જીવ એકાદ ઉંચ ગોગ આદિ અસ્થિર સ્થાનકમાં આવતાં મ આદિના વિરહથી ગીતાર્થ થયેલ કોણ મમત્વ કરે ? અર્થાત્ કર્મના પરિણામનો જાણકાર મુનિ જે તેણે પૂર્વે આ સ્થાન પ્રાપ્ત ન કર્યું હોય તો જ તેમાં ગૃદ્ધ થાય. * * * * * ઘણી વખત ઉચ ગોગાદિ મેળવેલ તેમાં અહંકાર કે દીનતા ન કરે. * * * કહ્યું છે કે, “આ સંસારમાં ભમતાં મેં બધાં સુખો મેળવ્યા છે. ઉંચ સ્થાન પણ પામ્યો. તેથી ધે મને તેમાં કોઈ આશ્ચર્ય નથી. જો કે નિર્જર માટે ઉંચગોત્ર મદનો નિષેધ કર્યો છે, તો પણ માનનું મથન કરનારા સાધુએ પ્રયત્ન વડે બીજાં મદસ્થાનો પણ ત્યજી દેવા. તે જ પ્રમાણે નિંદનીય સ્થાનમાં ઉત્પન્ન થઈને દીનતા ન કપી. સૂખમાં પણ તે માટે નો વમુખે કહ્યું. કદાચ લોકમાં અસંમત જાતિ, કુળ, રૂપ આદિમાં ઓછાપણું પામીને સાધુએ ક્રોધ ન કરવો પણ વિચારવું કે, મારે નીય સ્થાન કે બીજાના હલકા શબ્દો સાંભળી દુ:ખી ન થવું કે ઉદ્વેગ ન પામવો. કહ્યું છે - “અપમાન, નીચદશા, વધ, બંધ કે ધનક્ષયથી ખેદ ન કરવો કેમકે પૂર્વે આ જીવે રોગ, શોક આદિ જુદી જુદી જાતિમાં સેંકડો વાર ભોગવ્યા છે. પંડિતજને પ્રાપિત કે અપ્રાપ્તિમાં આશ્ચર્ય ન માનવું. વૃક્ષની માફક હદય સ્થિર કરી સુખદુ:ખને સહેવા. ચવર્તી કે પૃથ્વીપતિ નિર્મળ મોત છત્રધારી લઈને તે જ નામ ભોગવી અનાયશાળામાં પણ રહેનારો બને છે. એક જન્મમાં પણ કર્મવશ ઉચ્ચ-નીચ અવસ્થા પામે છે. તેથી ઉચ્ચ-નીય ગોત્રની કલ્પના મનમાંથી દૂર કરીને, બીજા પણ વિકલ્પો છોડી દઈને શું કહ્યું તે કહે છે - જીવોને આ સંસારમાં ઉચ્ચસ્તીય પદ ગયા છે, થાય છે અને થવાના છે. એમ વિચારી કુશાગ્ર બુદ્ધિથી તું જાણે કે સુખ અને દુ:ખ આવે અને જાય છે, તેના કારણો તું જાણ. વળી પ્રાણીઓ સતત સુખને ઇચ્છે છે - x - અને દુ:ખને ધિક્કારે છે. શુભ પ્રકૃતિના ઉદયે સુખ મળે છે. બધાં પ્રાણી શુભ નામ, ગોત્ર, આયુ આદિને ઇચ્છે છે અને અશુભને નિંદે છે. આ પ્રમાણે છે તો શું કરવું તે સૂત્રકાર બતાવે છે • સૂત્ર-૩૬ :આ તું સમ્યફ પ્રકારે છે કે - અંધત્વ, બધિરત્વ મૂકત્વ, કાશવ, ગુલાપણું,

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128