Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.१ दिगनुपातेनाल्पबहुत्वम् लवणसमुद्रेऽभ्यधिको भवति, तत्र च जलाभावात् वनस्पतिकायिका नामभावेन पश्चिमायां दिशि सर्वस्तोकाः जीया भवन्ति इत्याशयः, 'पुरच्छिमेणं विसेसाहिया' पौरस्त्येन-पूर्वस्यां दिशि, तेभ्यो पश्चिमदिग्वतिजीवेभ्यो विशेषाधिकाः भवन्ति, यतः पूर्वस्यां दिशि गौतमद्वीपाभावेन तावता विशेषेण जीवानामतिरेकात् 'दाहिणणं विसेसाहिया' तेभ्योऽपि दक्षिणेन-दक्षिणस्यां दिशि जीवा विशेषाधिका भवन्ति, तत्र चन्द्रसूर्यद्वीपानामभावेन प्रचुरजलसद्भावात् प्रचुरा वनस्पतिकायिका भवन्ति इत्याशयः 'उत्तरेणं विसेसाहिया' तेभ्योऽपि उत्तरेण -उत्तरस्यां दिशि जीवाः विशेषाधिका भवन्ति, तस्यां दिशि संख्येययोजनाना गौतम नामक द्वीप लचण समुद्र में अधिक है । वहां भी जल का अभाव होने से वनस्पतिकायिकों का अभाव है। यही कारण है कि पश्चिम दिशा में सब से कम जीव पाये जाते हैं।
पश्चिम दिशा के जीवों की अपेक्षा पूर्व दिशा में विशेषाधिक जीव हैं, क्योंकि पूर्वदिशा में गौतम द्वीप नहीं है, अतएव यहां उतने जीव ज्यादा है।।
दक्षिण दिशा में पूर्व की अपेक्षा भी विशेषाधिक जीव हैं, क्यों कि दक्षिण दिशा में चन्द्र-सूर्य द्वीपों का अमाव होने से प्रचुर जल का सद्भाव है और जल की प्रचुरता के कारण वनस्पतिकायिकों की भी बहुलता है।
उत्तर दिशा में दक्षिण की अपेक्षा भी विशेषाधिक जीव हैं, क्योंकि उत्तर दिशा में संख्यात योजन वाले दीपों में से एक द्वीप में लम्बाई-चौडाई में संख्यात करोड योजन प्रमाण एक मानस सरोवर અધિપતિ સુસ્થિત નામના દેવના નિવાસ રૂપ ગૌતમ નામક કપ લવણ સમુદ્રમાં અધિક છે. ત્યાં પણ જળને અભાવ હોવાથી વનસ્પતિ કાયિકને અભાવ છે. તે કારણથી પશ્ચિમ દિશામાં સૌથી ઓછા જીવ મળી આવે છે. - પશ્ચિમ દિશાના જીવની અપેક્ષાએ પૂર્વ દિશામાં વિશેષાધિક જીવ છે. કેમકે દક્ષિણ દિશામાં ચન્દ્ર-સૂર્ય દ્વીપને અભાવ હોવાથી પ્રચુર જળને સદ્ભાવ છે અને જળની પ્રચુરતાના કારણે વનસ્પતિ કાયિકેની પણ બહલતા છે.
દક્ષિણ દિશામાં પહેલા કરતાં પણ વિશેષાધિક જીવે છે. કેમકે દક્ષિણ દિશામાં ચંદ્ર, સૂર્ય દ્વીપને અભાવ હોવાથી ઘણું જળને સદ્ભાવ છે અને જળના અધિકપણાને કારણે વનસ્પતિકાયિકેની પણ અધિકતા છે.
ઉત્તર દિશામાં દક્ષિણની અપેક્ષાએ પણ વિશેષાધિક જીવ છે. કેમકે ઉત્તર દિશામાં સંખ્યાત જન વાળા દ્વીપમાંથી એક દ્વીપમાં લંબાઈ પહ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨