Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવે છે. આ સંસ્થાની કા વાહક સમીતીના સભ્ય પદે ચૂંટાયા પછી ધીમે ધીમે આજ સ ́સ્થાના સહમત્રી પદે પહોંચ્યા તે એમની નિર'તર સેવા અને કાર્યોંત્સાહને કારણે હતું. શ્રી અમેાલકચંદ ગેલડા જૈન હાઇસ્કુલના મંત્રી પદેથી પણ એમણે સેવાઓ આપી છે. આ હાઇસ્કુલે જે વિજ્ઞાન પ્રદર્શન યોજ્યું હતુ અને શાળાના ઇતિહાસમાં જે મહત્વનું સીમાચિહ્ન બનીને રહ્યું છે તે રસિકભાઇના મંત્રીપદને આભારી હતુ
ખીજા સામાજિક ક્ષેત્રે પણ એમણે સુંદર નામના મેળવી હતી. સામાન્ય માનવીથી શરૂ કરીને વિશિષ્ટ ધંધાદારી કે ઉદ્યોગપતિ હર કેઇ વ્યક્તિને એમના સમાગમમાં આનંદ થતા. એમની નિખાલસતા એ એમનુ ભારે આણુ હતુ. અને એટલેજ સાવ વિભિન્ન પ્રકારની સ સ્થાઓનુ` કામ, તેને લગતી પ્રવૃત્તિઓમાં સમકક્ષ રસ લઈ, કરી શત્રુતા. ઇન્ડીયન વેજીટેરીયન કોંગ્રેસ’ ના સ્થાપક સભ્ય તરીકે મુલ્યવાન સેવા આપી હતી. (Indian councin of cultural relations) ના માનનીય સભ્ય હતા તથા ‘Hospitality Association ' ના ઉપપ્રમુખ પદે હતા.
રસિકભાઈએ એમની સામાજિક સેવા પ્રવૃત્તિઓના ભરચક દમાણમાં પણ વ્યાપાર ધંધાની અવગણના કરી ન હતી. સ્વતંત્ર તથા ભાગીદારીમાં ભિન્નભિન્ન વ્યાપાર ઉદ્યોગેાના ઉમેરા કર્યાં હતા. આ વિકાસ સાધવામાં એમના વિદેશ પ્રવાસોના અનુભવ અને ધંધાકિય સુઝે મહત્વનું જ્ઞાન અર્પણ કર્યું હતું. પાંડીચેરીમાં સાઇકલ તથા રેાલર ચેઇનની ફેકટરી. મદ્રાસમાં સીમેન્ટ તથા સીમેન્ટ પેઇન્ટના ઉદ્યોગ તેમજ એજન્સીઓ અને ઇન્પો એફપેટ અને શે, એ સઘળા વ્યાપાર ઉદ્યોગેાએ એમને યશ અને અર્થ ખન્નેની પ્રાપ્તિ કરી આપી હતી.
૧૯૬૦ માં ફરી યુરોપ અમેરિકાની યાત્રા કરી. Far Eaet American Council' ના સભ્યપદે નિયુક્ત થયા. આંધ્ર ચેમ્બર ઓફ કામ”ની કા વાહક સમિતિમા ચુટાયા અને તે દ્વારાજ રેલ્વે એડવાઇઝરી એડ” પેટ્રસ્ટ’ વિગેરેના માનનીય સભ્ય તરીકે તેમની નિમણુંક કરવામાં આવી. એ તમામ હાદાઓ પરથી તેમણે આપેલી સેવાઓ એમની સમીક્ષક શક્તિ, સામાના બિંદુને સમજવાની તથા માન આપવાની દૃષ્ટિ તથા ભલમનસાઇ ખરી પણ ગેરવ્યાજખી ભલામણેા સામે અવાજ ઉઠાવવાની સ્પષ્ટ વકતૃત્વતાને કારણે આદરપાત્ર કરી હતી. અને તેથીજ ૧૯૬૬ માં Indian International Trade fair . તરફથી તેઓને daiıraTnaekog’માં અભ્યાસ માટે પ્રતિનીધિ તરીકે જવાનું આમંત્રણ મળ્યું હતું. આમ એમના પ્રતિભાશાલી વ્યક્તિત્વની પાંખડીએ એક પછી એક ખુલ્યે જતી હતી, તેવામાં ૧૯૬૭ના જાન્યુઆરીમાં પ્રથમવાર ‘હાર્ટ એટેક’ આળ્યે, તેથી ૧૯૬૮માં જ્યારે ઇન્ટરલેાકન (સ્વીટ