Book Title: Adarsh Jain Author(s): Bansi Publisher: Jain Sastu Sahitya View full book textPage 7
________________ ભૂમિકા ગૌરવશાળી જૈનધર્મની રોશનીમાં ચમકતા - એક પ્રતાપી પુરૂષ કહે કે ચેતનગંગાને કાંઠે શીતળ ઝુંપડી બાંધી જીવનના ઝરામાં મસ્તપણે ખેલતા હસતા ને ચોગરદમ ચિતન્ય વેરતા એક તેજસ્વી મહાવીર-આદર્શ જનનું આછું રેખાચિત્ર દેરવાને આ એક નમ્ર પ્રયાસ છે. પુસ્તકનાં પૃષ્ઠો ઉઘાડી સૂક્ષ્મ દ્રષ્ટિએ ચિત્રનાં રંગો ઉકેલતાં સહજ સમજી શકાશે કે કેટલાંક અધકચર જ્ઞાનીઓ (!) આજકાલ અજ્ઞાનવશ માને છે તેવો આ જનધર્મ કે તેને અનુયાયી જન નથી જ, પરંતુ સાચે જન અને તેનાં ધર્મનાં જીવનનાં સિદ્ધાંતે અતિ ભવ્ય, અતિ ઉચ્ચ, દિવ્ય, તેજસ્વી ને પ્રતાપવંતા છે. અહિંસાના છત્ર નીચે છલબલતા જનનાં જીવનના અણુએ અણુમાં શક્તિ ને ચેતનને થનથનાટ છે, ચૈતન્યને એ વહેતે કરે છે. ભાવ અને ભાવનામાં, ક્ષેત્ર ને કાળમાં નિરંતર વહેતે કરો એજ જૈનની મસ્ત અંદગી છે. કળા ને કૌશલ્યની ઝર Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 138