________________
૧
૪૨ ભિક્ષાદાખે
[પા. ૯ માટે]
નીચેના ૧૬ દોષો - ઉદ્ગમદોષા ' એટલે કે ભિક્ષા આપનાર ગૃહસ્થને લગતા દોષો છે :
૧. આધાકમ : એટલે કે સાધુને ખ્યાલમાં રાખી આહાર તૈયાર કરવા તે.
૨. ઉદ્દેશ ઃ પહેલેથી તૈયાર કરેલ આહારને સાધુને ઉદ્દેશી દહી ગાળ વગેરેથી સ્વાદુ કરવા.
૩. સંમિશ્ર : શુદ્ધ હોવા છતાં આધાકમિ ક વગેરે અશાથી મિશ્રિત. ૪. મિશ્ર પહેલેથી જ પેાતાને તેમજ સાધુને માટે જે ભેગુ રાંધવામાં આવે તે.
૫. સ્થાપના : સાધુએ માગેલા દૂધ વગેરેને જુદું રાખી મૂકવું તે. ૬. પ્રાકૃતિકા : પેાતાને ત્યાં વિવાહ વગેરે પ્રસંગો, ઘેાડા વખત ખાદ આવવાના હોય, પરંતુ સાધુઓ હમણાં જ આવી પહોંચ્યા હોય તે તેમને પણ કામ આવે એમ માની, એ પ્રસંગે નજીક આવા તે; અથવા સાધુએ મેાડા આવવાના હોય તો તે માટે નજીક આવેલા પ્રસંગા દૂર ધકેલવા તે.
૭. પ્રાદુષ્કરણું : અંધારામાં મૂકેલા દ્રવ્યને પ્રકાશ વગેરે કરી કે અહાર લાવી પ્રગટ કરવું તે.
૮. ક્રીત : સાધુને માટે ખરીદેલું.
૯. પ્રામિત્યક : સાધુને અથે ઊછીનું આણીને આપેલું. ૧૦. પરિવર્તિત : પોતાનું આપી બદલામાં નવું લાવીને આપેલું. ૧૧. અભ્યાદ્ભુત ઃ ધર અથવા ગામથી સાધુને માટે આણેલું.
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org