Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 263
________________ ર૪ ચગશાસ્ત્ર . समत्वमवलब्याथ ध्यानं योगी समाश्रयेत् । विना समत्वमारब्धे ध्याने स्वात्मा विडंब्यते ।। - સમત્વનું અવલંબન મેળવ્યા પછી ગીએ યાનને આશરે લે. સમત્વ પ્રાપ્ત કર્યા વિના ધ્યાન શરૂ કરનાર પિતાની જાતની જે વિંડબના કરે છે. [૪-૧૧૨] . . ઉપસાર मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । । ध्यानसाध्यं मतं तच्च तद्धयानं हितमात्मनः ।। મેક્ષ કર્મના ક્ષયથી પ્રાપ્ત થઈ શકે અને કર્મક્ષય આત્મજ્ઞાનથી જ થઈ શકે. પરંતુ આત્મજ્ઞાન ધ્યાનથી જ સિદ્ધ થઈ શકે છે. માટે ધ્યાન આત્માને હિતકર છે. [ ૪-૧૧૩] "नं साम्येन विना ध्यानं न ध्यानन विना च तत् ।. निष्कम्पं जायते तस्माद् द्वय मन्योऽन्यकारणम् । સમત્વ વિના યાન સંભવી શકતું નથી; અને ધ્યાન વિના સમત્વ દઢ થઈ શકતું નથી. માટે બંને અન્યોન્યનાં કારણ છે. [૪-૧૧૪] बाह्यात्मानमपास्य प्रसक्तिभाजांतरात्मना योगी । सततं परमात्मानं विचिंतयेत्तन्मयत्वाय ।। બાહ્ય પદાર્થોનું ચિંતન છોડીને, 'લવલીનચિત્ત એગીએ સતત પરમાત્માનું ચિંતન કરવું. એમ કરવાથી પરમાત્મા સાથે . તન્મયત્વ પ્રાપ્ત થઈ શકે છે. [ ૧૨-૬ ] नष्टे मनसि समंतात् सकलं. विलयं सर्वतो याते । निष्कलमुदेति तत्त्वं . निर्वातस्थायिदीपवत् ॥ મનને સર્વથા લય થઈ જતાં જ, પવન વિનાના સ્થાનમાં દીપકની ત જેવું નિષ્કલ તવ ઉદય પામે છે. [૧ર-૩૬]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268