Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 262
________________ સુભાષિત मनःशुद्धय च कर्तव्यो रागद्वेषविनिर्जयः । .. कालुष्यं येन हित्वात्मा स्वस्वरूपेऽवतिष्ठते । પરંતુ મનશુદ્ધિ કરવા માટે તે રાગદ્વેષને જ કરવો જોઈએ. જેથી આત્મા પોતાની કલુષિતતા તજીને પિતાના શુદ્ધ સ્વરૂપે અવસ્થિત થાય. [૪-૪૫] अस्ततंद्ररतः पुंभिनिवणिपदकांक्षिभिः । विधातव्यः समत्वेन रागद्वेषद्विषज्जयः ॥ માટે મુમુક્ષુ પુરુષોએ તંદ્રાને ત્યાગ કરી, સમત્વ વડે રાગદ્વેષરૂપી શત્રુને જય કરવો. [૪-૪૯]. म्यं स्यान्निर्ममत्वेन तत्कृते भावनाः श्रयेत् । वनाभिरविश्रांतमिति भावितमानसः । ममः सर्वभावेषुः समत्वमवलंबते । એ સંમત નિર્મવ વડે જ પ્રાપ્ત થઈ શકે છે, અને નિર્મમાં અનિત્યવ, અશરણત્વ, વગેરે ભાવનાઓનું અવલંબન લેવાથી પ્રાપ્ત થઈ શકે છે. એ ભાવનાઓ વડે જે સતત પિતાના મનને ભાવિત કરે છે, તે નિમલ બનીને સર્વ પદાર્થો પ્રત્યે સમત્વ પ્રાપ્ત કરી શકે છે. [૪-૧૧૦] विषयभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् । उपशाम्येकषायाग्निर्बोधिदीप: समुन्मिषेत् ।। વિષયમાંથી વિરક્ત થયેલા અને સમત્વયુક્ત ચિત્તવાળા મનુનો જ કષાયાગ્નિ શાંત થઈ જાય છે, અને તેમનામાં જ્ઞાનદીપ પ્રજવલિત થાય છે. [૪-૧૧૧] . * તે બાર ભાવનાઓના વર્ણન માટે જુઓ પાન ૭૦ ઈત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268