________________
સુભાષિતા
આત્માના અજ્ઞાનથી નીપજેલું દુઃખ આત્મજ્ઞાનથી જ દૂર થઈ શકે. આત્માના જ્ઞાન વિના ગમે તેટલાં તપ કરા, તાપણુ તે દૂર થતું નથી. [ ૪-૩ ]
अयमात्मैव चिद्रूपः शरीरी कर्मयोगतः । ध्यानाग्निदग्धकर्मा तु सिद्धात्मा स्यान्निरंजनः ॥ મૂળે ચિસ્વરૂપી આ આત્મા જ કાઁના સંબંધથી શરીરી બન્યા છે. ધ્યાનાગ્નિથી તે કમ બાળી નાખો, તે તે પોતેજ નિર ંજન અને મુક્ત છે. [૪૪]
अयमात्मैव संसारः कषायेंद्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥
ક્રોધ-માન-માયા-લોભરૂપી કષાયા અને સ્પર્શોદિ ઇંદ્રિયાથી જિતાયેલ આ આત્મા જ સંસાર છે; અને તે બધાને જીતનાર . આત્મા જ મેક્ષ છે. [૪૫ ]
ઇંદ્રિયજય
विनेंद्रियजयं नैव कषायान् जेतुमीश्वरः ।
हन्यते हैमनं जाड्यं न विना ज्वलितानलम् ॥
પ્રથમ ઇંદ્રિયોને જય કર્યાં વિના કષાયા જીતી શકાતા નથી પ્રવ્રુલિત અગ્નિ .વિના સેાનાંની ધનતા દૂર શકાતી નથી. [૪-૨૪ ]
इन्द्रियै विजितो जंतुः कषायैरभिभूयते ।
વીર: ઇટ: પૂર્વ ત્ર: જૈર્ન લડતે ॥
ઇંદ્રિયાથી જિતાયેલા પ્રાણી જ કષાયા વડે અભિભૂત થઈ શકે છે. પહેલાં શક્તિશાળી માણુસે એક ઈંટ ખેંચી કાઢી હોય, તે। પછી બાકીની દીવાલ ગમે તે માણસ તાડી શકે છે. [૪૨૬ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org