Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 258
________________ સુભાષિતા २०५ તે જે માલુસ કામભાગથી કામજ્વરના ઉપાય કરવા, ઇચ્છે છે, અગ્નિને ઘી હામીને ઓલવવા ઇચ્છે છે. [૨-૮૧] प्राणभूतं चरित्रस्य परब्रह्मक कारणम् । समाचरन् ब्रह्मचर्यं पूजितैरपि पूज्यते ॥ ચારિત્રના પ્રાણભૂત અને મેક્ષના એકમાત્ર કારણ બ્રહ્મચય ને જે આચરે છે, તે પૂછ્યોના પણુ પૂજ્ય છે. [૨-૧૦૪] चिरायुषः सुसंस्थाना दृढसंहनना नराः । तेजस्विनो, महावीर्या भवेयुर्ब्रह्मचर्यतः ॥ બ્રહ્મથી માણસા દીર્ઘાયુષી, સુંદર આકૃતિવાળા, દૃઢ બાંધાવાળા, તેજસ્વી અને મહાવીય શાલી થાય છે. [૨-૧૦] અપરિથહ असंतोषमविश्वासमारंभं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रह्नियंत्रणम् ।। દુઃખના કારણુરૂપ અસ ંતાય, અવિશ્વાસ . અને સપાપ પ્રવૃત્તિ — એ બધાં આસક્તિનાં ફળ છે, 'એમ જાણી પરિગ્રહનું' નિય ત્રણ કરવુ. [૨.૧૦૬] परिग्रहममत्वाद्धि मज्जत्येव भवाम्बुधौ । महापोत इव प्राणी त्यजेत्तस्मात्परिग्रहम् ॥ પરિગ્રહ ઉપર મમતાને લીધે પ્રાણી ભવસાગરમાં અતિ ભાર લાદેલા વહાણની પેઠે ડૂબી જાય છે. માટે · પરિગ્રહના ત્યાગ કરવેશ. [૨-૧૦૭] त्रसरेणुसमोऽप्यत्र न गुणः कोऽपि विद्यते । दोषांस्तु पर्वतस्यूलाः प्रादुष्पन्ति परिग्रहे । ચા-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268