Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 257
________________ ૨૦૮ યોગશાસ્ત્ર સત્ય सर्वलोकविरुद्धं यद्यद्विश्वसितघातकम् । यद्विपक्षश्च पुण्यस्य न वदेत्तदसूनृतम् ॥ ♦ સર્વ લોકને અમાન્ય, વિશ્વાસને ધાત કરવા રૂપ, તથા પુણ્યનું વેરી એવું અસત્ય કદી ન મેલવું. [૨-૫૫] ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये । धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुभिः ।। જે જ્ઞાન અને ચારિત્રના મૂલરૂપ સત્ય જ ખેાલે છે, તેની ચરણરજથી પૃથ્વી પવિત્ર થાય છે. [૨-૬૭] અસ્તેય अयं लोकः परलोको धर्मो धैर्यं धृतिर्मतिः । मुष्णता परकीयं स्वं मुषितं सर्वमप्यदः ।। બીજાનું ધન ચારનારે તેનું ધન જ ચાયુ નથી, પરંતુ તેને આ લાક, પરલોક, ધમ, ધૈય, ધૃતિ અને મતિ પશુ ચોર્યાં. [૨-૬૭] एकस्यैकक्षणं दुःखं मार्यमाणस्य जायते । सपुत्रपौत्रस्य पुनर्यावज्जीवं हृते धने || કેાઈને મારી નાખીએ ત્યારે તો તેને એકલાને એક ક્ષણ દુ:ખ થાય છે; પરંતુ તેનું ધન ચારી લઈએ, ત્યારે તે તેને તેમજ તેના પુત્ર-પૌત્રોને યાવજ્જન દુઃખ થાય છે. [૨-૬૮] બ્રહ્મચ स्त्रीसंभोगेन यः कामज्वरं प्रतिचिकीर्षति । स हुताशं घृताहुत्या विध्यापयितुमिच्छति ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268