Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 235
________________ ૧૮૬ યોગશાસ્ત્ર રાત્રી વીત્યા પછી તે યેગી તે કમળનાં પત્રોમાં આઠે અક્ષરે અનુક્રમે જોશે. આ મંત્રના જપથી દયાનમાં વિદ્મ કરનારા ભીષણુ સિંહ, હાથી, રાક્ષસ વગેરે, તેમજ વ્યંતર વગેરે બીજાં પણ તત્કાળ શાંત થઈ જાય છે. જેને હિક ફલની ઇચ્છા છે, તેણે આ મંત્ર સંગ્ઝ સહિત ચિંતવ; પરંતુ જેને મોક્ષની જ કાંક્ષા છે, તેણે ૩૪ વિનાને ચિંતવવો. [ ૮/૬૯-૭૨ ] બીજે પણ આ મંત્ર કર્મસમૂહની શાંતિ કરનાર છે. તેનું પણ ચિંતન કરવું: “શ્રીમદ્ ૪૫મારિ વર્ધમાન જોમ્યો :” [૮૭૩] નીચેની પાપભક્ષિણું વિવાને પણ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાને અર્થે સ્મરવી : ૩ ચમ્મ વાસિનિ મિક્ષચંsfર ઋતક્ષાનज्वालासहस्रज्वलिते सरस्वति मत्पापं हन हन दह दह क्षा क्षी शू क्षी : ક્ષીરવાય અમૃતસંભવે હૈ થૈ હૈ, ૨ થી આ વિદ્યાના અતિશય પ્રભાવથી મન તરત પ્રસન્ન થાય છે, અને પિતાને પાપમલ તરત તજી દે છે, તથા જ્ઞાનદીપ પ્રકાશવા લાગે છે. [ ૮/૭૪] . વળી વાસ્વામી વગેરે જ્ઞાનીઓએ “વિદ્યાપ્રવાદ”નામના “પૂર્વ ગ્રંથ” માંથી તારવીને પ્રકટ કરેલું, મોક્ષલક્ષ્મીનું બીજભૂત, તથા જન્મરૂપી દાવાગ્નિને શાંત કરનાર વર્ષાઋતુના નવા મેઘ જેવું “સિદ્ધચક્ર” ગુરુ પાસેથી જાણીને ચિંતવવું. [૮/૭૫-૬] - “અસિબકા' એ પંચપરમેઠીના આદિ પાંચ વર્ણોને નીચે પ્રમાણે ચિંતવવા : અને નાભિપદ્મમાં, ઉસને મસ્તકકમળમાં, મને વદન કમળમાં, ૩ને હૃદયકમળમાં અને રાતને કંકમળમાં [૮/૭૭-૮] ૧. તે છેલ્લા “દશપૂવી , કહેવાય છે. જુઓ “સંચમધર્મ' પુસ્તક, યા. ૧૦. [૧લી આવૃત્તિ.] તેમના પછી વજસેનના સમયમાં (ઈ. સ. પૂર્વે ૭૯ કે ૮૨માં), એટલે કે, મહાવીરસ્વામી પછી આશરે ૬૦૯ વર્ષે દિગંબરશ્વેતાંબર એ બે સંઘે જુદા પડથા. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268