________________
૧૮૬
યોગશાસ્ત્ર રાત્રી વીત્યા પછી તે યેગી તે કમળનાં પત્રોમાં આઠે અક્ષરે અનુક્રમે જોશે. આ મંત્રના જપથી દયાનમાં વિદ્મ કરનારા ભીષણુ સિંહ, હાથી, રાક્ષસ વગેરે, તેમજ વ્યંતર વગેરે બીજાં પણ તત્કાળ શાંત થઈ જાય છે. જેને હિક ફલની ઇચ્છા છે, તેણે આ મંત્ર સંગ્ઝ સહિત ચિંતવ; પરંતુ જેને મોક્ષની જ કાંક્ષા છે, તેણે ૩૪ વિનાને ચિંતવવો. [ ૮/૬૯-૭૨ ]
બીજે પણ આ મંત્ર કર્મસમૂહની શાંતિ કરનાર છે. તેનું પણ ચિંતન કરવું: “શ્રીમદ્ ૪૫મારિ વર્ધમાન જોમ્યો :” [૮૭૩]
નીચેની પાપભક્ષિણું વિવાને પણ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાને અર્થે સ્મરવી : ૩ ચમ્મ વાસિનિ મિક્ષચંsfર ઋતક્ષાનज्वालासहस्रज्वलिते सरस्वति मत्पापं हन हन दह दह क्षा क्षी शू क्षी : ક્ષીરવાય અમૃતસંભવે હૈ થૈ હૈ, ૨ થી આ વિદ્યાના અતિશય પ્રભાવથી મન તરત પ્રસન્ન થાય છે, અને પિતાને પાપમલ તરત તજી દે છે, તથા જ્ઞાનદીપ પ્રકાશવા લાગે છે. [ ૮/૭૪] .
વળી વાસ્વામી વગેરે જ્ઞાનીઓએ “વિદ્યાપ્રવાદ”નામના “પૂર્વ ગ્રંથ” માંથી તારવીને પ્રકટ કરેલું, મોક્ષલક્ષ્મીનું બીજભૂત, તથા જન્મરૂપી દાવાગ્નિને શાંત કરનાર વર્ષાઋતુના નવા મેઘ જેવું “સિદ્ધચક્ર” ગુરુ પાસેથી જાણીને ચિંતવવું. [૮/૭૫-૬]
- “અસિબકા' એ પંચપરમેઠીના આદિ પાંચ વર્ણોને નીચે પ્રમાણે ચિંતવવા : અને નાભિપદ્મમાં, ઉસને મસ્તકકમળમાં, મને વદન કમળમાં, ૩ને હૃદયકમળમાં અને રાતને કંકમળમાં [૮/૭૭-૮]
૧. તે છેલ્લા “દશપૂવી , કહેવાય છે. જુઓ “સંચમધર્મ' પુસ્તક, યા. ૧૦. [૧લી આવૃત્તિ.] તેમના પછી વજસેનના સમયમાં (ઈ. સ. પૂર્વે ૭૯ કે ૮૨માં), એટલે કે, મહાવીરસ્વામી પછી આશરે ૬૦૯ વર્ષે દિગંબરશ્વેતાંબર એ બે સંઘે જુદા પડથા. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org