Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 251
________________ २०२ ચોગશાસ્ત્ર વ્યાજે ધીરવું; ખેતીવેપારરૂપી કમ યાગ [એ વૈશ્ય માટે ધમ્ય છે ]; અને સારા માણુસ પાસેથી દાન તરીકે સ્વીકારવું [ એ બ્રાહ્મણુ માટે ધમ્ય છે]. આપત્તિને વખતે વનિર્વાહ માટે નીચેના દશ પ્રકારે સ્વીકારી શકાય : (વૈદક વગેરે) વિદ્યા, શિલ્પ, તેાકરી, સેવા, ગેાપાલન, વેપાર, ખેતી, ધીરજ ( સ`તેાષ ), ભિક્ષા અને વ્યાજખોરી [૧૦,૧૧૫૬ ], પરંતુ બ્રાહ્મણુ અને ક્ષત્રિયે વિત્તિમાં પણ વ્યાજખારી ન કરવી. ’ ૧૦-૧૧૭] ઉપરાંત અધ્યાય ૪, શ્લોક ૪-૬માં એક સામાન્ય નિયમ એ પણુ આપ્યા છે કે, “ દુઃખમાં પણુ ઉંઋશીલ (ખેતરમાં પડેલા દાણા વીણવા) થી જીવવું; અથવા અયાચિત રીતે મળેલી વસ્તુથી જીવવું; અથવા યાચના કરીને જીવવું ; અથવા કેાઈનું ઝૂંટવી લઈ ને જીવવું; પરંતુ ગુલામી વડે · કદી ન જીવવુ. ’ ', એ C પાન ૪૬-૮ માં જે પ્રકારની આજીવિકા હેમચદ્રાચાય ગદ્ય ગણાવી છે, તે ધામિ`ક ગૃહસ્થમાત્રને માટે ગણાવી છે, એમ આપણે ઉપર જોઈ આવ્યા. મનુસ્મૃતિમાં પશુ તેવી કેટલીક આજીવકા બ્રાહ્મણુ માટે ગદ્ય માની છે. શ્રાદ્ધાદિ તેમજ યજ્ઞાદિ કાર્યોંમાં કેવા કેવા બ્રાહ્મણાને નિમંત્રણ ન આપવું તે ગણાવતાં મનુસ્મૃતિમાં (૦૩, શ્લોક ૧૫ર ઇ॰ ) જણાવ્યું છે કે, · માંર્સાવેયી, પશુપાલક, ઘાણી ચલાવનાર, રવિક્રેતા, ધનુષ્ય આણુ અનાવવાના ધંધા કરનાર, હાથી—બળદ-ઘેાડા—ઊંટ વગેરેને લાટનાર, પક્ષીપોષક, યુદ્ધાચાય, પાણીના પ્રવાહ વાળનાર, કડિયાકામ કરનાર, કૂતરા વગેરેની સાŁમારી કરનાર, ખેતી કરનાર, ધેટાં—ભેંસે પાળીને ગુજરાન ચલાવનાર, ' ઇત્યાદિ, પરાશરસંહિતામાં (૧-૨-૧,૨,૬,૧૭,૧૫) જગુાવ્યું છે કે, કલિયુગમાં બ્રાહ્મણ પોતાનાં કમ ઉપરાંત કૃધીકમ પણુ કરે; તથા પોતે ખેડેલા ખેતરમાં પાતે પકવેલા ધાન્યથી પંચયા કરે. ક્ષત્રિય પણ ખેતી કરે, અને દ્વિજો તથા દેવાની પૂજા કરે; અને વૈશ્ય તેમજ શુદ્ધ પણ ખેતી અને વાણિજ્ય કરે. , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268