Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 252
________________ પૃતિ – ૭ પાન ૪૮ : અનંદ વિરતિવ્રતના અતિચાર ગણાવતાં આચાય - શ્રીએ જણાવ્યું છે, ખાંડણિયા–સાંબેલું, ગાડુ ધેાંસરું', ધનુષ–માણુ એ પ્રમાણે હિંસાનાં સંયુક્ત સાધના રાખવાં નહીં. અને તેનું કારણ એ આપ્યું છે કે, એવી જોડિયા વસ્તુ રાખીએ, તેા કાઈ માગવા આવે તેને ના ન પાડી શકાય. પરંતુ તે જોડકાંમાંથી એક એક વસ્તુ રાખી હાય, તે બીજાને આપવાનું ન થાય, અને એ રીતે વધુ હિંસામાંથી અચી શકાય. પરંતુ, એક વાત સ્પષ્ટ છે, કે, પોતે જોડકાં ન રાખે, તે પણુ પેાતાને કામ હોય ત્યારે ખૂટતી બીજી વસ્તુ બીજા પાસેથી જ લાવવી પડે. તેના કરતાં મનુસ્મૃતિએ ગૃહસ્થને આવી આવી વસ્તુઓ રાખવાથી જે પાપ થાય છે, તેને દૂર કરવા તેણે પંચયત્નો કરવા એમ જણાવ્યું છે, તે ભાવના વધુ સામાજિક છે અતે ધાર્મિક પશુ છે, એમ લાગે છે. મનુસ્મૃતિમાં ( ૩-૬૮ ઇમાં ) જણાવ્યુ છે : * ૨૦૩ ગૃહસ્થને ધેર પાંચ વસ્તુએ કસાઈખાના જેવી છે : ફૂલો, વાણિયા, સાવરણી, ખાંડણિયા–સાંબેલું અને પાણીના ડે; તે પાંચેથી થતાં પાપના નિવારણને અર્થે ગૃહસ્થે પાંચ મહાયજ્ઞાાજ કરવા, એમ મહિષ એએ ઠરાવ્યુ છે. તે પાંચ યજ્ઞ આ પ્રમાણે છે : અધ્યયન –અધ્યાપન એ બ્રહ્મયન; અનાદિથી તપણુ એ પિતૃયજ્ઞ; હામ એ દેયન; અલિ એ ભૂતયન; અને અતિથિપૂજન એ મનુષ્યયન. આ પાંચ મહાયજ્ઞા જે ગૃહસ્થ યથાશક્તિ કરે છે, તે ગૃહસ્થ હોવા છતાં પેલાં પાંચ હિ સાસ્થાનેાના દેષોથી લેપાતા નથી. દેવતા, અતિથિ, પાથ્યજન, પિતૃએ અને પોતાની ાત, એટલાંનુ જે સંવન કરતા નથી, તે શ્વાસ લેતેા હોવા છતાં જીવતા નથી. સ્વાધ્યાય વડે ઋષિઓનું પૂજન કરવું; હેમ વડે દેવાનું; શ્રાદ્ધ વડે પિતૃએનું; અન્ન વડે મનુધ્યેાનુ; અને અલિકમ વડે ભૂતાનું આ પછી તેમાં (અ૦૩, ક્લાક ૭૩-૪૦) તે પાંચ યજ્ઞાની ભાવના તેમજ વિધિનું જે વણુ ન છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268