Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 236
________________ ૧૯. વિવિધ ૧૮૭ આ તેમજ બીજા પણ તેવા સર્વકલ્યાણકારી બીજમંત્રને ચિંતવવા. કારણકે, શાસ્ત્રસમુદ્રમાંથી તારવેલા બીજા પણ કઈ પદ કે અક્ષરનું સંપૂર્ણ ધ્યાન કરીએ, તે નિર્વાણપદ પ્રાપ્ત થાય છે. મૂળ વાત એટલી જ છે કે, વીતરાગ થયેલ લેગી ગમે તેનું ધ્યાન કરે, તે પણ તે ધ્યાન જ કહેવાય. બાકી બધું નકામે ગ્રંથવિસ્તાર છે. અહીં તે ગણધરોએ પ્રગટ કરેલાં અને શાસ્ત્રસમુદ્રમાંથી તારવેલાં આ જે ચેડાંક રત્નો બતાવ્યાં છે, તે બુદ્ધિમાન પુરુષના હૃદયરૂપી અરીસામાં ઉલ્લાસ પામે, અને સેંકડે જન્મથી ઉદ્ભવેલા અને એકઠા થયેલા કલેશને નાશ કરે. [૮/૭૯-૮૧] બાકીનાં રૂપસ્થ અને રૂપાતીત એ માટે જુઓ પુસ્તકમાં પાન ૯૦-૯૨. નોંધઃ અહીં જેમ યાનના ચાર પ્રકાર જણાવ્યા છે, તેમ તેને મળતા ઘેરંડસંહિતાના છઠ્ઠા અધ્યાયમાં સ્કૂલધ્યાન, તિર્યાન અને સૂક્ષ્મધ્યાન એવા ત્રણ પ્રકાર બતાવ્યા છે. પિતાના હૃદયમાં સુધાસાગર ચિંતવી તેની અંદર રત્નદ્વીપ, તેની અંદર બગીચે, તેની અંદર મનહર ક૯પવૃક્ષ, તેની નીચે મણિમંડપ, તેની અંદર સિંહાસન, અને તેની ઉપર ગુરુએ જણાવેલે પિતાને ઈષ્ટદેવ ચિંતવવો. આને શૂલધ્યાન કહ્યું છે. [ ૨-૮ ] એ ઉપરાંત યૂલિયાનને એક બીજો પ્રકાર પણ આ પ્રમાણે જણાવ્યું છે : મસ્તકમાં આવેલા સહસદળ કમળના બીજકોષ ઉપર બીજે ૧૨ પાંખડીનું ધોળું મહાતેજસ્વી કમળ ચિંતવવું. તેની દરેક પાંખડીમાં ઠુ,,,મવાર,યું, સ, વ,, એ ૧૨ બીજમં ચિંતવવા. તે કમળના બીજ કેશમાં સ,,, એ ત્રણ લીટીને દૃ, વા, ખૂણાવાળો ત્રિકેણ ચિંતવે; અને તેની વચમાં છ ચિંતવવો. પછી તેના ઉપર નાદ અને બિંદુયુક્ત (ક) પીઠિકા ચિંતવી. અને તેના ઉપર બે હંસ અને પાદુકા છે એમ ચિંતવવું. ત્યાં બે ભુજા અને ત્રણ નેત્રવાળા પિતાના ગુરુ સફેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268