Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 246
________________ પૂતિ – પ -પ્ (૫) પાન ૧૨ : વિનત્તર્યા : “ શ્રાવકે સવારમાં બ્રાહ્મ મુહ્તમાં ઊઠવું; અને શય્યામાં જ પંચપરમેષ્ઠીઓની સ્તુતિ કરવી, તથા મારા ધમ કયા છે, મારું કુલ કયું છે, અને મારાં ત્રતા કયાં છે—એ યાદ કરી જવું.” મનુસ્મૃતિ અધ્યાય ૪, શ્લા. ૯૨ માં જણાવ્યું છે કે : “ બ્રહ્મમુ ઊવુ, અને પોતાના ધમ તથા અથ સંબંધી, તેમને માટેની પોતાની શક્તિ સંબંધી, તથા પરમાત્મા સંબંધી ચિંતન કરવું. ” માં << ત્યારબાદ, પથારીમાંથી ઊઠીને મલમૂત્રત્યાગ વગેરે આવશ્યક કર્માં+ કરી, દાતણુ, સ્નાન વગેરે શૌચાદિ ક્રિયા કરવી. તથા પછી પૂર્વ સંધ્યાને જપ વિધિપૂર્ણાંક, સમાહિત ચિત્તે કરવા. * ( ૪-૯૩ ) આચાય શ્રીએ જણાવેલી દિનચર્યાં સાથે સ્મૃતિચંદ્રિકા’માં ઉતારેલી દક્ષે માન્ય કરેલી દિનચર્યાં સરખાવવી રસદાયક થઈ પડશે. < ૧૯૧૭ ( દક્ષ દિવસના આઠ ભાગ પાડે છે. · બ્રહ્મમુદ્દતમાં ઊઠીને દાતણુ કરી, તથા શૌવિવિધ પરવારીને પ્રાતઃસ ંધ્યા કરવી. સંધ્યાકમ પરવારીને જાતે હેામ કરવા. પછી દેવકાય પરવારીને ગુરુ અને માંગલિક વસ્તુઆનું દન કરવું. પછી ખીજા ભાગમાં વેદાભ્યાસ કરવેા. વેદાભ્યાસ પાંચ પ્રકારના છે : વેદ ભણુવા; તેના ઉપર વિચાર કરવે; તેના અભ્યાસ (વારંવાર પાન) કરવા; જપ કરવા; અને શિષ્યાને શીખવવું. Jain Education International + પાન ૯ ઉપર આચાય શ્રીએ જણાવેલી ઉત્સગČસમિતિ [૧–૪૦] ની પેઠે મલમૂત્રત્યાગ વિષે જે નિયમે મનુસ્મૃતિમાં વર્ણવ્યા છે, તે અહીં સરખાવવા જેવા છે. ‘જમીનને ભીનાં નહિ તેવાં તૃણા વડે ઢાંકીને મળમૂત્ર કરવાં [ ૪–૪૯ ]; રસ્તા ઉપર ન કરવાં; રાખના ઢગલા ઉપર ન કરવાં; ગાયાના વાડામાં ન કરવાં; ખેડેલા ખેતરમાં ન કરવાં; પાણીમાં ન કરવાં; ઈંટાના ઢગલા ઉપર ન કરવાં; પર્યંત ઉપર ન કરવાં; ખંડેર દેવાલયમાં ન કરવાં; રાડા ઉપર ન કરવાં; જીવજંતુવાળાં દશ કે ખાડાઓ ઉપર ન કરવાં; નદીકિનારે ન કરવાં; ચાલતાં ચાલતાં કે ઊભા ઊભા ન કરવાં; તથા છાયા કે અંધારામાં ન કરવાં.” (૪૬૩૫-૮ ૪૦) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268