________________
૧૭. પ્રાણાયામની વિશેષ વિગત
38
હૃદય ન દેખાય, તે પોતાનું મૃત્યુ થાય; ઉત્તર ન દેખાય તે ધનને ક્ષય થાય; ગુહ્ય ભાગ ન દેખાય, તે ખાપનું મરણુ થાય; એ સાથળ ન દેખાય, તે વ્યાધિ થાય; પગ ન દેખાય, તે પરદેશગમન થાય, અને આખું શરીર ન દેખાય તો તરત જ મરણુ થાય.૧ [ ૫/૧૩૫-૧૭૨ ]
વિધિપૂર્વક વિદ્યાઓ વડે દપ ણુ, અંગૂઠ્ઠી, ભીંત, કે તરવારમાં ઉતારેલી દેવતાને પણુ પૂછીએ તે મૃત્યુને સમય કહી બતાવે છે. સૂર્ય ગ્રહણુ કે ચંદ્રગ્રહણ વખતે ‘ખ્તરવરવ’ એ મંત્રને દશ હજાર ને આઠ વાર જપ કરીને સાવેા. પછી કામ પ્રસંગે એક હજાર ને આ જાપ થતાં તલવાર વગેરેમાં દેવતા આવીને ભરાય છે. પછી તેમાં કુંવારી કન્યા પાસે જોવરાવીને પૂછ્યાથી તે કન્યા બધા નિષ્ણુ યા કહે છે; અથવા સત્સાધકના ગુણુથી કૃષ્ટ થયેલી દેવતા પોતે જ ત્રિકાલ વિષયક નિષ્ણુયા નિઃસશય કહે છે. [૫/૧૭૩૫]
માણુસ નીરાગી હોય કે માંદે હાય, ધરમાં હોય કે ધરની બહાર હાય, તેમજ પોતાની જાતે કે બીજા દ્વારા શુકનથી પણ ઘણી બાબતે જાણી શકે છે. જેમકે: સાપ, વીંછી, કરમિયા, ઉંદર, ધિલાડી, કીડીઓ, જ્જૂ, માંકણું, કરાળિયા, ઊધઈના રાફડા, ઊધઈ, ધિમેલા તથા ભમરીઓ જ્યારે એકદમ વધારે નીકળે, ત્યારે ઉદ્વેગ, કલહ, વ્યાધિ કે મરણુ નજીક છે એમ ત્રુર. જોડા, વાહન, છત્ર, શસ્ત્ર, છાયા, શરીર કે કેશને કાગડા આવી ચાંચ મારે, ત્યારે મરણુ નજીક છે એમ જાણવું. ગાયા અશ્ર્વપૂણું નેત્રે ધરણીને જોરથી પગ વડે ખણે, ત્યારે તેમના માલિકને રોગ તેમજ મૃત્યુ થાય એમ જાણવું. [૫/૧૭૬-૮૧]
ર
૧. અન્ય ગ્રંથામાં આપેલ આ છાયાપુરુષદરા'ન અંગેની વિગતા માટે જીએ પુસ્તકને છેવટે પૂર્તિ નં. ૮, પા. ૨૦૪૫.
ર. વરાહમિહિરની બૃહત્સંહિતા ( ૪૫-૬૯) માં જણાવ્યું છે કે, ધરમાં મધમાંખા, રાફડા, કે કમળ અચાનક નીકળે, તા મૃત્યુ થવાનું છે એમ જાણવું. ૩. મૃત્સંહિતામાં પણ ( ૯૪-૧૪ ) જણાવ્યું છે કે, વાહન, શસ્ર, જેડા, છત્ર, છાયા અને અંગને કાગડા ચાંચ વડે ફૂટી જાય, તા મરણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org