Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 257
________________ એવો અર્થ લેવાનો હોવાથી પરમં એમ નપુંસકલિંગમાં જોઇએ, પરમ: એમ પુંલિંગમાં નહીં. વસ્તુતઃ પરમ: શબ્દથી, ખીમો મીમસેન જાયે પરમઆત્મા = પરમાત્મા અભિપ્રેત છે. અને તે પણ અરૂપી પરમાત્મા અભિપ્રેત છે. એટલે જ વૃત્તિકારે આપી પરમ: નો સિદ્ધાત્મા એવો અર્થ ર્યો છે. તથા ઉત્તરાર્ધની વ્યાખ્યામાં તી નો રૂપિપરમાત્મન્નક્ષસ્થાનત્ત્વની એવો અર્થ ર્યો છે. આ ગાથાના પૂર્વાર્ધનો અન્વય, “અહીં = યોગવિચારમાં આ આલંબન પણ રૂi = સમવસરણજિનનું રૂપ અને મરૂપી પરમ: = સિદ્ધાત્મા એમ બે પ્રકારે) છે.” આમ છે. એટલે જ, વૃત્તિમાં મંત્ર = યોગવિવારે રૂપિ = સમવ... ઇત્યાદિ અધિકારમાં રૂપ એવો જે શબ્દ છે તેના સ્થાને રૂi એવો શબ્દ હોવો જોઇએ. કારણકે મૂળમાં રહેલા સ્વમ્ શબ્દની વ્યાખ્યા કરવા માટે એ શબ્દ ત્યાં આવેલો છે. तत्र तस्य = अरूपिपरमात्मलक्षणस्यालम्बनस्य ये गुणा: केवलज्ञानादयस्तेषां परिणतिः समापत्तिलक्षणा तया रूप्यत इति तद्गुणपरिणतिरूपः सूक्ष्मोऽतीन्द्रियविषयत्वादनालम्बनो योगः, अरूप्यालम्बनस्येषदालम्बनत्वेन ‘अलवणा यवागू:' इत्यत्रेवात्र नपदप्रवृत्तेरविरोधात्। વૃત્તિઅર્થ તેમાં તેના = અરૂપી પરમાત્મા સ્વરૂપ આલંબનના જે કેવલજ્ઞાન વગેરે ગુણો, તેની સમાપત્તિ સ્વરૂપ જે પરિણતિ એ તદ્દગુણપરિણતિ કહેવાય. આ તગુણપરિણતિરૂપે જે નિરૂપિત થાય છે = જણાય છે તે અતીન્દ્રિયવિષયવાળો હોવાના કારણે સૂક્ષ્મ એવો અનાલમ્બનયોગ છે. અરૂપી આલંબન બહુ જ નજીવું આલંબન હોવાથી “અલવણા યવાગૂ ની જેમ અહીં પણ “નનું પદ વાપરવું અને તેથી આલંબનવાળો હોવા છતાં એને અનાલંબન કહેવો) એમાં કોઈ વિરોધ નથી. વિવેચનઃ (૧) આલંબનના પ્રકારો જણાવીને અનાલંબનયોગનું સ્વરૂપ દર્શાવવા માટે આ ગાથા આવેલી છે. એટલે આ ગાથાના પૂર્વાર્ધમાં આલંબનના બે પ્રકાર જણાવ્યા. હવે ઉત્તરાર્ધમાં અનાલંબનયોગનું સ્વરૂપદર્શાવવાનું છે. આલંબનના પ્રકાર પરથી તે જણાવવાનું છે. એટલે તત્ર = આલંબનના બે પ્રકારોમાં (જે બીજું (240) યિોગવિંશિકા....૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290