Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 284
________________ વિતર્કઅવિચાર, દેવલજ્ઞાન વગેરે શબ્દોનો ઉલ્લેખ છે જ્યારે અન્યદર્શનમાં સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ એવા શબ્દો છે. એટલે શબ્દોનો તફાવત તો સ્પષ્ટ છે જ. આગળ, પ વ સમ્પ્રજ્ઞાત:... વગેરેમાં C શબ્દ શ્રેણિનો અને અયં વાસપ્રજ્ઞાત:... વાક્યમાં અયં શબ્દ કેવલજ્ઞાનનો પરામર્શક છે. શ્રેણિ શબ્દ સ્ત્રીલિંગવાળો અને કેવલજ્ઞાન શબ્દ નપુંસકલિંગવાળો હોવા છતાં અહીં પુંલ્લિંગમાં જે ઉલ્લેખ કર્યો છે તે વિધેયને જણાવવા માટે વપરાયેલા સમ્પ્રજ્ઞાત:-અમન્ત્રજ્ઞાત: સમાધિ: શબ્દો પુલિંગમાં છે તેને અનુસરીને જાણવો. અલબત્ વૃત્તિમાં ક્ષપશ્રેણિની વાત કર્યા પછી C વ સમ્પ્રજ્ઞાત... વગેરે કહ્યું છે. તેમજ તતથ વતમેવ=વજ્ઞાનમેવ માતા આટલું કહીને અયગ્રામપ્રજ્ઞાત... વગેરે કહ્યું છે. એટલે અહીં ક્ષપશ્રેણિને જ સંપ્રજ્ઞાતસમાધિ તરીકે તથા કેવલજ્ઞાનને જ અસંપ્રજ્ઞાતસમાધિ તરીકે કહ્યા, ને એ રીતે અર્થ મેળવવા માટે પ અને અય એવો પુલ્ડિંગમાં નિર્દેશ વિધેયલિંગાનુસારે છે એમ આ ખુલાસો કર્યો.... વસ્તુતઃ યોગબિન્દુ ગ્રન્થને અનુસરીને વિચારીએ તો અધ્યાત્માદિ યોગ જ સંપ્રજ્ઞાત સમાધિ છે. ત્યાં જણાવ્યું છે કે સમાધિરેષ વાધ્યાત્માવિર્યોગ: અન્યસ્તીર્થાન્તરીય: સપ્રજ્ઞાત: = સમ્પ્રજ્ઞાતનામામિધીયતે । એટલે પ્રસ્તુતમાં યોગવિંશિકામાં પણ આ રીતે જે પંક્તિઓ છે કે ‘સા હ્યધ્યાત્માવિયો પ્રર્ષમિતાશય-વિશેષરૂપા પ વ સમ્પ્રજ્ઞાત: સમાધિસ્તીર્થાન્તરી ચેયતે। તેના પરથી ‘‘Ç શબ્દ પૂર્વોલિખિત સા (=શ્રેણિ) નો પરામર્શક છે’’ એમ ન માનતાં, ‘એમાં સા ના વિવરણમાં જે અધ્યાત્માવિયોગ રાબ્દ રહેલો છે એનો પરામર્શક છે’ એમ માનવું જોઇએ. એટલે પછી ‘વિધેયલિંગાનુસારે પુલ્લિંગતા છે’ એવું સમાધાન કરવાની પણ આવશ્યકતા ન રહે. શંકા - તો પછી ક્ષપકશ્રેણિ દરમ્યાન થયેલા અધ્યાત્માદિયોગના પ્રકર્ષને કે તે પ્રકર્ષથી ગર્ભિત આાયવિશેષને સમ્પ્રજ્ઞાતસમાધિ કહીએ તો ? સમાધાન - ના, એ પણ બરાબર નથી. કારણકે એનો અર્થ એ થાય કે સમ્પ્રજ્ઞાત સમાધિ ક્ષપશ્રેણિમાં જ હોય છે. પણ એવું નથી. સમ્પ્રજ્ઞાત સમાધિ એ પૂર્વે પણ હોય છે. અર્થાત્ નિશ્ચયનયે પાંચમા ગુણઠાણાથી અને વ્યવહારનયે અસંપ્રજ્ઞાતસમાધિ Jain Education International For Private & Personal Use Only 267 www.jainelibrary.org


Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290