Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 288
________________ આ પ્રમાણે, મહોપાધ્યાયશ્રી કલ્યાણવિજયગણીના મુખ્ય રિશષ્ય પંડિત શ્રી જીતવિજયગણીના ગુરુબંધુ પંડિત શ્રી નયવિજયગણીના ચરણકમલમાં ભ્રમર સમાન અને પંડિત શ્રી પદ્મવિજયગણીના સહોદર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણીએ કરેલી વિંશિકાપ્રકરણની વ્યાખ્યામાં યોગવિંશિકાનું વિવરણ સંપૂર્ણ થયું. ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે રચેલા વિંશતિવિંશિકા પ્રકરણમાંની યોગવિંશિકાનું અને એના પર લઘુહરિભદ્ર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કરેલા વિવરણનું, સિદ્ધાન્તમહોદધિ સુવિશાળગચ્છનિર્માતા સ્વ. પૂજ્ય તપાગચ્છીય આચાર્ય શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટાલંકાર અધ્યાત્મરસિક સહજાનંદી સ્વ. પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય ધર્મજિત્ સૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન શ્રી સૂરિમન્ત્રપંચપ્રસ્થાનઆરાધક દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય જયરોખર સૂરીશ્વરજી મ.સા. ના શિષ્યાળુ પંન્યાસ અભયશેખરવિજય ગણીએ ગુરુકૃપાથી કરેલું અને ગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકર પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય જયઘોષ સૂરીશ્વરજી મ.સાહેબે સંશોધન કરેલું ગુજરાતી વિવેચન સાનંદ સંપૂર્ણ થયું... શુભ ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય... (ફા.વ.૧૦. વિ.સં. ૨૦૫૫. સુરત) પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ.સા. નું સંપાદિત-અનુવાદિત લિખિત અધ્યયનોપયોગી સાહિત્ય ૧. અધ્યાત્મમત પરીક્ષા ૨. ધર્મપરીક્ષા ૩. ૪. ૫. સામાચારી પ્રકરણ, આરાધક વિરાધક ચતુર્થંગી, કૂપદષ્ટાંતવિશદીકરણ પ્રકરણ સમ્યક્ત્વષસ્થાનની ચઉપઇ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ભાગ - ૧ ૬-૮. કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ – ૧-૨-૩ ૯-૧૦ ન્યાય સિદ્ધાંત મુક્તાવલી ભાગ -૧-૨ સત્પદાદિ પ્રરૂપણા હારિભદ્રયોગભારતી યોગવિંશિકા ૧૧. ૧૨. ૧૩. Jain Education International For Private & Personal Use Only 271 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290