________________
ચોગ એટલે શુ?
૧૫
૧૭, ૧૮ આપણે જોયાં, જેમાં વ્રુત્તિનિાધના એ પ્રકાર — સંપ્રજ્ઞાત અને તેથી ખીજે એવેા, વ્યતિરેકન્યાયથી અસંપ્રજ્ઞાત કહેવાય છે એ,— તે જોયા. આ એ સૂત્રેામાં તે વૃત્તિનિરોધની વસ્તુને ખીજા બે પ્રકારે બતાવે છે.
આ બે પ્રકારો સમજવા વાસ્તે આપણી પુનર્જન્મની તથા કર્મફળના સિદ્ધાંતની માન્યતા યાદ કરવી જોઈ એ. આપણે જીવની ત્રણ ગતિ માનીએ છીએ –
૧. પુણ્યકને લઈને વિદેહ એવી દેવલેાકની કેઇ ચેનિમાં ગતિ; અથવા —
ર. ઇહલેાકમાં મનુષ્યયેાનિ; અથવા — ૨. પાપકમને લઈને ક્ષુદ્ર તિય ક્યાનિ અને આપણે માનીએ છીએ કે, પહેલી અને ત્રીજી ગતિમાં જીવ હાય ત્યારે તે નવા પુરુષાર્થ કરી શકતા નથી; પૂર્ણાંકમાંનાં ફળ જ ભાગવે છે; અને સ'કલ્પવિકલ્પ કે કલ્પના વગેરે રહિત હોય છે. તેમના લેાક કેવળ ભાગલેાક છે. એટલે માનવિચત્તની સરખામણીમાં, તે સત્ત્વા કે ચેાનિએમાં કામ કરતું ચિત્ત નિરુદ્ધ હોય છે. તેથી તે · કૈવલ્ય જેવી જ દશાને અનુભવ કરે છે' એમ કહેવાય. પુરુષા- કે કમ- ભૂમિ તે માનવ લેાક જ છે.
આવી માન્યતામાં શ્રદ્ધા ન હેાય તેપણ એક સાદા વિચાર પરથીય તેમાં રહેલું તથ્ય તા આપણે જોઈ શકીએ. છીએ. તિય ક્યુપિને અને માનવયેનિ તે સૌને પ્રત્યક્ષ છે. બેઉ દેહધારી ચેનિએ છે. બેઉમાં અનેક વાતના ફરક રહેલા છે, તેમાં સૌથી નાખેા પડી આવે એવા મેટા
Jain Education International
ચિત્તનિરોધના બે પ્રકારો
૧૫૭
ફરક એ છે કે, આપણું ચિત્ત કે અંતઃકરણ-શક્તિ અને તિયક્ જીવાનું ચિત્ત જુદાં જ છે. આપણી પાસે મનઃશક્તિ પડી છે. તેથી જ આપણે ‘ માનવ છીએ; તેથી જ આપણે દેશ, કાળ, ઇની કલ્પના કરી શબ્દસૃષ્ટિ, મનઃસૃષ્ટિ ને મનેરથા રચી શકીએ છીએ, ભૂત ભવિષ્યમાં ગતિ મેળવીએ છીએ. આપણામાં જણાતી પુરુષાર્થ-શક્તિ એમાં રહેલી છે. એમાં વૃત્તિએને સાગર જે લહેરાતા રહે છેતે લહેરે છે. એથી જ કરીને તે બધાના નિરોધને પ્રશ્ન પણ ઊઠે છે. તેવું તિય ક્યાનનું નથી. અને તે આજનું વિજ્ઞાન પણ ખતાવે છે.
આપણે જાણીએ છીએ કે, પશુ પ`ખી કીટ ઇત્યાદિમાં અમુક પ્રકારનું ચિત્ત તેા હેાય છે. કાઈ પણ જીવમાં તે હાય છે; માત્ર તેમાં શક્તિની વિવિધતા હોય છે એટલું જ. પણ ત્યાં રહેલું ચિત્ત માનવચિત્ત પેઠે દેશ કાળ ઇની કલ્પના કરી પુરુષાર્થ કરી શકતું નથી. તેને મુખ્યત્વે સહજવૃત્તિ કે સ્વયં બુદ્ધિ હોય છે; મનુષ્ય પેઠે કલ્પના, સ્મૃતિ ઇ નથી હેાતાં. તેથી તેએ, સરખામણીમાં જોતાં, નૈસિંગ ક કે પ્રાકૃત દશામાં હેાય છે. ચેાગની પરિભાષામાં કહીએ તે આ ચેાનિમાં મનુષ્ય જેવી સ્મૃતિવ્રુત્તિ કામ કરતી નથી.
આમ સદેહ પ્રાણીઓમાં ૧. માનવયેાનિ અને ૨. તિય કયેાનિ એ સ્પષ્ટ અલગ છે.
અને વ્યતિરેકથી કહી શકાય ને આપણે માનીએ તે ખોટું નથી કે, આપણી પાંચ ઇંદ્રિયાને ગેાચર નહિ એવાં પ્રાણી પણ હાય, તેા તેમને વિદેહ ’તરીકે એળખી શકીએ. આવાં સત્ત્વ છે એમ દરેક પ્રજા કે
For Private & Personal Use Only
www.jainelibrary.org