Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 134
________________ ૨૧૦ ૩ ચેાગ એટલે શું? રૂ. તંત્ર સ્થિતૌયત્નોઽભ્યાસ: । તે (એ)માં (ચિત્તની) સ્થિતિ – સ્થિરતા માટે યત્ન કરવા તે અભ્યાસ છે. (પૃ. ૬૦) १४. स तु दीर्घकालनैरंतर्य सत्कारासेवितो दृढभूमिः । દીકાળ, નિર ંતર અને આદરપૂર્વક સેવેલા અભ્યાસ (જ) દૃઢ અવસ્થા પામે છે. (પૃ. ૬૧) १५. द्रष्टानुविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् । આ લેાક અને પરલેાકના વિષયામાં તૃષ્ણારહિત થયેલાને (વિષયેા પ્રત્યે) જે વશીકારભાવ (કાબૂ) આવે છે, તે વૈરાગ્ય કહેવાય. (પૃ. ૬૪) १६. तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम् । પુરુષતત્ત્વના વિવેકજ્ઞાનથી ત્રિગુણાત્મક પદાર્થાંમાં જે તૃષ્ણારહિતતા થાય, તે પર વૈરાગ્ય છે. (પૃ. ૧૬) १७. वितर्कविचारानं दास्मितानुगमात् संप्रज्ञातः । (દરેક સ’પ્રજ્ઞાનમાં રહેલાં ચાર અંગા-) વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતા – એમના અનુસરણથી થતા નિધિ સંપ્રજ્ઞાત છે. (પૃ. ૧૪૦) १८. विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः । (ચિત્તના વ્યાપારમાં રહેલી) વિરામદશાના પ્રત્યયનેા અભ્યાસ કરતાં થતા, અને જેનું સ'પ્રજ્ઞાન તેને સંસ્કાર શેષ રહી જવાથી પછી થાય છે, તે (નિરાધના) ખીજો નિરાળા પ્રકાર છે. (પૃ. ૧૪૨) Jain Education International સૂત્રપાત १६. भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् । વિદેહ (એટલે દેવાદિ લેાકની) ચેાનિઓનાં, તથા પ્રકૃતિદશામાં લીન રહેતી ( પશુ-પંખી જેવી) ચેનિએનાં સત્ત્વાને ચિત્તનિરોધ ભવપ્રત્યય એટલે કે જન્મથી સિદ્ધ છે. (પૃ. ૧૫૫) ૧૧ ૨૦. શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સનાધિ-પ્રજ્ઞા-પૂર્વજ તરેષામ્ । તે સિવાયના (–મનુષ્યયેાનિવાળા)એને શ્રદ્ધા, વીય. સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા વડે (નિરેશ) સાધવાના હાય છે. (પૃ. ૧૫૫) ૨૨. તીવ્રસંવેળાનાનસન્ન:। તીવ્ર સંવેગવાળા (સાધા)ને (નિરોધ) ઢૂંકડા છે. (પૃ.૭૨) २२. मृदुमध्याधिमात्रत्वात्ततोऽपि विशेषः । એમાં પણ હળવા, મધ્યમ કે અતિ ઘણા એ ભેદથી પાછે! ક્રક પડે છે. (પૃ. ૭૨) ૨૩. ફૈરવરાળિયાનાદા । અથવા ઈશ્વરપ્રણિધાનથી (વૃત્તિઓને નિરાધ) થઈ શકે છે. (પૃ. ૫૫, ૬૮) २४. क्लेशकर्म विपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः । (અવિદ્યા વગેરે) ક્લેશેા, (કુશળ-અકુશળ) કર્મા, તેમનાં (જાતિ-આયુષ્ય-ભાગ રૂપી ફળ, અને For Private & Personal Use Only www.janhitary arg

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142