Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 135
________________ ચેાગ એટલે શુ? (તેમને અનુરૂપ ચિત્તમાં પડતા સંસ્કારો રૂપી) વાસનાએ, એ બધાંથી (સદાય) અસ્પૃષ્ટ રહેતા પુરુષવિશેષ તે ઈશ્વર છે. (પૃ. ૭૬) २५. तत्र निरतिशयं सर्वज्ञबीजम् । સર તે (પુરુષ વિશેષ)માં સજ્ઞતાનું બીજ પરાકાષ્ઠાએ પહેાંચે છે. (પૃ. ૭૭) २६. पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् । પૂર્વે થઈ ગયેલા ગુરુઓના પણ તે ગુરુ છે, કારણ કે તેને કાલની મર્યાદા નથી. (પૃ. ૮૨) २७. तस्य वाचकः प्रणवः । તેના (એટલે કે ઈશ્વરના) વાચક શબ્દ પ્રણવ એટલે ૩ છે. (પૃ. ૮૮) ૨૬. ત વસ્તવયંમાવનમ્ । (ઈશ્વરના) તે (નામ)નેા જપ કરવે તથા/એટલે તેના (વાચ્ય ) અર્થ – ઈશ્વર – ની ભાવના કરવી. (પૃ. ૮૮) २६. ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च । તે (રીતના ઈશ્વરપ્રણિધાન ) થી પણ પ્રત્યક્-ચેતનની પ્રાપ્તિ થાય છે, અને અન્તરાયા પણ મટે છે. (પૃ.૯૪) ३०. व्याधिस्त्यानसंशयप्रमादालस्याविरतिभ्रांतिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः । વ્યાધિ, જડતા, સંશય, પ્રમાદ, આલસ, વિષયે તરફ ખેંચાણુ, ભ્રમથી ઊંધું સમજવું, આગળની Jain Education International સૂત્રપાઠ ૨૧૩ ભૂમિકા પ્રાપ્ત ન થવી, અને મળેલી ભૂમિકામાં ટકી ન શકવું—આ નવ ચિત્તના નિરોધમાં વિક્ષેપરૂપ અંતરાયા છે. (પૃ.૧૦૧) ३१. दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासा विक्षेपसहभुवः । દુઃખ, વિષાદ, અંગામાં કપ, અને શ્વાસોચ્છ્વાસ – એ ચાર તે વિક્ષેપાની સાથે થનારા જોડીદારા છે. (પૃ.૧૦૬) ३२. तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः । તે ( અંતરાયા અને તેમના જોડીદારાને ) દૂર કરવા માટે એક તત્ત્વના અભ્યાસ કરવા જોઈએ. (પૃ.૧૧૦) ३३. मैत्री करुणामुदितोपेक्षाणाम् सुखदुःख पुण्यापुण्यविषयाणाम् भावनातश्चित्तप्रसादनम् । સુખ, દુઃખ, પુણ્ય, અને અપુણ્ય – આ ચાર વિષયેાની ખાખતમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ વૃત્તિએની ભાવના કેળવવાથી ચિત્તની પ્રસન્નતા સાધી શકાય. (પૃ. ૧૧૪) ३४. प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य । અથવા પ્રાણના રેચન તથા સ્ત ંભનથી (વિજ્ઞે પાને નિવારી ચિત્તને સ્થિર કરી શકાય). (પૃ.૧૨૦) ३५. विषयवती वा वृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धनी । અથવા (વિવિધ) વિષયેાના જ્ઞાન અંગેની પ્રવૃત્તિ For Private & Personal Use Only www.jain litary ag

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142