Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 136
________________ ૧૪ યોગ એટલે શ’? જન્મે, તે તે પણ મનની સ્થિરતા મેળવી આપે છે. (પૃ. ૧૨૩) ३६. विशोका वा ज्योतिष्मती । અથવા શાકરહિત એવી જે જ્ઞાનજ્યાત ( “જેના વડે આપણને જ્ઞાન થાય છે તે ચિત્તતંત્ર અ ંગેની પ્રવૃત્તિ જન્મે, તે તે પણ મનની સ્થિરતા મેળવી આપે છે). (પૃ.૧૨૩) ३७. वीतरागविषयं वा चित्तम् । અથવા વીતરાગ પુરુષને વિષે (આદરભાવથી) ઢળતું ચિત્ત (અર્થાત્ તેમની ભક્તિ ) પણ (ચિત્તની સ્થિરતા મેળવી આપે છે). (પૃ.૧૩૦) ३८. स्वप्ननिद्राज्ञानालंबनं वा । અથવા સ્વપ્ન કે નિદ્રાની અવસ્થામાં થતા જ્ઞાનના અનુભવનું અવલંબન ( લઈ ને અભ્યાસ કરાય તે તે) પણ (મનની સ્થિરતા મેળવી આપે છે). (પૃ.૧૩૦) ३६. यवाभिमतध्यानाद्वा । અથવા આપણને ) પસંદ હાય તેવી વસ્તુનું ધ્યાન કરવાથી પણ (મનની સ્થિરતા મળે છે). (પૃ.૧૩૦ ૧૩૬) ४०. परमाणु परममहत्त्वान्तोऽस्य वशीकारः । આ (બધા અભ્યાસેાથી અંતરાયરહિત બનેલા ચિત્ત )ને પરમાણુથી માંડીને પરમ મહાન વસ્તુ સુધી વશીકાર –કાબુ આવી જાય છે. (પૃ.૧૩૯) Jain Education International પાડ ૧૫ ४१. क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनता समापत्तिः । ક્ષીણવૃત્તિવાળું બનેલું ચિત્ત ઉત્તમ મણિની પેઠે (તેની પાસે આવેલા) ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય એ ત્રણે સાથે એકતા અને તન્મયતા પામે છે. તેવા એના ગુણને સમાપત્તિ કહે છે. [પૃ.૧૬૦] ४२. तत्र शब्दार्थज्ञानविकल्पः संकीर्णा सवितर्का समापत्तिः । (ગ્રાદ્ય પદાર્થ કે ભાવ અંગે) શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ખાખતાને લગતા વિકલ્પાથી મિશ્રિત સમાપત્તિ સવિતાઁ કહેવાય. (પૃ.૧૬૫) ४३. स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का । સ્મૃતિ પરિશુદ્ધ થાય (અર્થાત્ શબ્દ-અજ્ઞાનને લઈને ઊઠતા તર્ક-વિતર્યું કે વિકલ્પે। શમી જાય), અને સમાપત્તિ ( ગ્રાહ્ય વસ્તુના ) સ્વરૂપ (સાથે તદાકાર અનવાથી જાતે) શૂન્ય (જેવી) બની જઈ કેવળ ગ્રાહ્ય વસ્તુને જ દર્શાવે, ત્યારે તે નિતિમાંં કહેવાય. (પૃ.૧૬૯) ४४. एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता । એ વડે જ વિચાર અને નિવિચાર સમાપત્તિની વ્યાખ્યા પણ થઈ ગઈ; માત્ર (આ સમાપત્તિઓની ખાબતમાં) વિષય સૂક્ષ્મ ગણવા. (અર્થાત્ ગ્રાહ્ય પદાર્થ કે ભાવ અ'ગે વાસના લાગણી ઇત્યાદિ સૂક્ષ્મ ભાવે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142