Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 137
________________ ચાગ એટલે શું? વડે મિશ્રિત સમાપત્તિ તે વિચારા, અને એ ભાવે વિનાની – કેવળ ગ્રાહ્યને જ દર્શાવતી સમાપત્તિ તે નિવિચારા.) (પૃ.૧૭૧) ४५. सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम् । સૂક્ષ્મભાવેાની હદ અલિંગ (અર્થાત્ સૃષ્ટિમાત્રનું એકરસ મૂળદ્રવ્ય પ્રકૃતિ કે પ્રધાનતત્ત્વ) છે. (પૃ.૧૭૨) ૪૬. તા ત્ત્વ સવીનઃ સમાધિ । ક એ (ચાર સમાપત્તિ) જ ખીજ સમાધિ છે. (કારણ, તે ખીજ રૂપે કેાઈ પણ ગ્રાહ્યને આલખીને થતી હાય છે.) (પૃ. ૧૭૫) ४७. निविचारवंशारद्येऽध्यात्मप्रसादः । નિર્વિચાર સમાપત્તિમાં કુશળતા આવતાં (ચિત્તમાં) અધ્યાત્મપ્રસાદ જન્મે છે. (આત્માની પ્રસન્ન નિમ ળતા પ્રગટે છે.) (પૃ. ૧૭૯) ૪૬, તંમરા તંત્ર પ્રજ્ઞા ધ તે સ્થિતિએ (સાધકની) પ્રજ્ઞા ઋતંભરા (ઋતુ એટલે કે સત્યને સહેજે પકડનારી) અને છે. (પૃ. ૧૭૮) ४६. श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात् । આ (ઋતંભરા પ્રજ્ઞા) શ્રુત તથા અનુમાન દ્વારા કામ કરતી બે પ્રકારની પ્રજ્ઞાઓ કરતાં જુદા વિષયવાળી છે; કેમ કે તેને ગ્રાહ્ય અથ (વિતર્ક-વિચારથી અમિશ્રિત) એવેા વિશેષ પ્રકારને (શુદ્ધસ્વરૂપે) હેાય છે. (પૃ. ૧૮૧) Jain Education International સૂત્રપાઠ ५०. तज्जः संस्कारोऽन्यसंस्कारप्रतिबंधी । તે ઋતંભરા પ્રજ્ઞાથી પેઢા થતા સંસ્કાર અન્ય સંસ્કારોના પ્રતિબંધ કરે છે. (પૃ. ૧૮૫) ૨૧૭ ५१. तस्थापि निरोधे सर्वनिरोधान्निर्बीजः समाधिः । અને તે સંસ્કાર પાતે પણ નિરાધાય છે ત્યારે બધા જ સ ંસ્કારને નિરોધ હાવાથી, નિખીજ સમાધિ થાય છે. (ત્યાં કશી જ સમાપત્તિ કે ગ્રાહ્યનું આલખન રહેતું નથી.) (પૃ. ૧૮૫, ૧૯૦) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142