Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 109
________________ યોગ એટલે શુ? આમ તે શબ્દને અથ કહીને તેના પ્રકારેનું વર્ણન કરે છે ઃ— तत्र शब्दार्थज्ञानविकल्पः संकीर्णा सवितर्का (समापत्तिः) ॥૪૨॥ બ स्मृतिपरिशुद्धौ स्वरूपशून्या इव अर्थमात्रनिर्भासा “નવતન ।।૪।. एतया एव सविचारा निर्विचारा च सूक्ष्मविषया સમાત્તિ: વ્યાવ્યાતા ૧૪૪૦ सूक्ष्मविषयत्वं च अलिंगपर्यवसानम् ||४५ ।। સમાપત્તિ એટલે શું ? ઉત્તમ મણિની પેઠે, ક્ષીણ વૃત્તિવાળું અનેલું ચિત્ત ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય એ ત્રણની સાથે એક્તા અને તન્મયતા પામે છે; તેવા એના ગુણને સમાવત્તિ કહે છે. (સૂત્ર ૪૧.) સમાપત્તિને શબ્દાર્થ થાય છે ભેગુ થઈ જવું, ‘આવી મળવું”. તે ઉપરથી ‘અકસ્માત્ થઈ જવું એવા અ પણ થાય છે. એ જ અર્થને અહીંયાં ચિત્તશાસ્ત્રની પારિભાષિકતા આપીને ચેગકારે ચિત્તના એક ગુણ તરીકે ‘સમત્તિ' કહ્યા છે. સાફ્ કે નિમળ ચિત્તને ગુણ એ છે કે, જે આવી મળે તેની જોડે તે તદાકાર થઈ જાય. એ રીતે જ ચિત્ત કામ કરે છે. ચિત્તની નિમળતા કે પ્રસન્નતા અનેક વૃત્તિએના ઉછાળાથી બગડે છે. તેમ ન હોય અને વૃત્તિ ક્ષીણ થઈ ચિત્ત પેાતાના શુદ્ધ રૂપે હોય, તે તેને ગુણ ચેખ્ખા કાચ કે મણિ યા અરીસા જેવા છે. Jain Education International સમાત્ત - ૧ અથવા બીજી ઉપમા આપીને કહીએ : પાણીને પેાતાનેા રીંગ નથી કે આકાર નથી. નાખેા કે જેવા આકારના પાત્રમાં ૧૧ પણ જે રંગ તેમાં મૂકે, તેવા રંગનું કે તેવા આકારનું તે અને છે. “ જેવું આવી લાગ્યું ” તેવું તે થાય છે, તેથી સમાપત્તિ એ પાણીનું લક્ષણ છે. ચિત્તનું પણ એમ જ છે. જેવી વૃત્તિ ઊઠે તેવુ તદ્રુપ બની જવું – એ, એનેા ધમ કે લક્ષણ છે. આમ થવું તે આપણને સંપ્રજ્ઞાત હેાય એમ નયે અને. જેમ કે નાના બાળકના ચિત્તની સમાપત્તિક્રિયા ઘણે ભાગે બાળકને ખબર નથી પડતી. કારણ, તેની વૃત્તિ નથી બનતી. વૃત્તિ બનવા લાગે ત્યારે આપણે કહીએ છીએ કે, બાળક હવે નજર માંડતું થયું છે; તે સમજે છે; વગેરે. સમાપત્તિ અને વૃત્તિમાં આ ફેર છે. ચિત્તના સમાપત્તિ-ધમ હોવાથી વૃત્તિ નીપજે છે. એટલે વૃત્તિની નિરોધદશા આણવા માટે શું કરવું, તેનું પ્રકરણ શરૂ કરતાં પ્રથમ સૂત્રકાર ‘સમાપત્તિ' સમજાવે છે. અને કહે છે કે, તદાકાર થવું એ શુદ્ધ ચિત્તનું લક્ષણ જ છે. આપણે * આ જ વસ્તુ શરૂમાં સૂત્ર ૪માં ખીન્ન અનુબંધમાં કહી છે—એક નિધકાળ સિવાય બધે વખતે દ્રષ્ટા (આ સૂત્રમાં “ ગ્રહીતા · શબ્દ વાપર્યો છે ) વ્રુત્તિરૂપ જ અને છે. એટલે, ચિત્તમાં જે પદાર્થનું ગ્રહણ થાય તે ગ્રાહ્ય, જે ઇંદ્રિય-પ્રક્રિયાથી તેમ બને તે ગ્રહણ, અને એ ગ્રહણવ્યાપાર કરનાર અસ્મિતાવાળા જે જીવાત્મા કે ગ્રહીતા—આ બધાં એકરૂપ સધન હોય એમ ભેગાં થઇને ચિત્તમાં તદ્રુપતાને પામે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142