Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિભાગ-૭ આત્મોન્નતિનો માર્ગ શુદ્ધ ધર્મનો અંગીકાર કરવો તે છે.
તે માટે આત્માનું સ્વરૂપ, ભાવોનું સ્વરૂપ, આ વિભાગમાં વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ૧૦૦૦
જેટલા વિવિધ વિષયોની વિચારણા કરવામાં આવી છે. ભાગ-૮ માનવ જન્મને સફળ કરવા ધર્મજ એક અનુપમ આશ્રય છે. તથા ૮/૧ જન્મ સાર્થક કરનાર નિઃશ્રેયસ અને અભ્યદય પ્રાપ્ત કરે
છે. અભ્યદય મેળવવા માટેના ૩૨૦ જુદા જુદા મનોહર
ભાવોનાં ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ કુલ આઠ ભાગમાં કુલ ૪૦૦૦ જેટલા વિષયોની વિચારણા કરવામાં આવી છે. જેમણે વ્યાખ્યાતા બનવું છે, જેમને જૈન ધર્મના અદૂભૂત જ્ઞાનની પીછાન કરવી છે જેમને જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે. જેમને જુદા જુદા વિષયો જાણવાની રૂચિ છે તે તમામને આ ગ્રંથમાંથી નવું રજૂ જાણવા મળશે. એવા આ અદૂભૂત ગ્રંથ સંપુટને આપના જ્ઞાનભંડારનું, ઘરનું અને જીવનનું અનેરૂ આભૂષણ બનાવવું રખે ચૂકી જતા સંપુટ ખલાસ થાય તે પહેલા સંપર્ક સૂત્ર પાસેથી મેળવી લેવાં.
આ સંપુટની જૂજ નકલો જ છાપવામાં આવી છે માટે જેમને મેળવી હોય તો પ્રાપ્તિ સ્થાન ના સરનામે સંપર્ક કરવો. આવો અદૂભૂત ખજાનો પ્રાપ્ત કરવા આપ વધુ રાહ ન જોશો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 400