Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 19
________________ છીએ અને આપણને લાગે છે કે આપણને નવું બળ મળી રહ્યું જણાય છે જે મનને શાંત કરે છે. જ્યારે તમો હતાશામાં હો, ક્રોધ આવી રહ્યો હોય ધિક્કારતાની લાગણી ઊભી થઈ રહી હોય, અશુદ્ધ-મલીન લાગણી ઊભી થઈ રહી હોય અથવા ઈર્ષા આવી રહી હોય ત્યારે જાહેરમાં ન આવો અને તમારા મિત્રો ‘ સાથે ન મળો કારણકે આ સમાજમાં નુકસાન કર્તા થશે. જ્યારે સારા કે ખરાબ વિચારો માણસના મનમાંથી બહાર નીકળે છે ત્યારે મનમાં કે મનના વાતાવરણમાં તરંગો-સ્પંદનો ઉત્પન્ન કરે છે. જે દૂર સુધી અને બધી જ દિશાઓમાં ફેલાય છે. (૯) સંત એ જીવતો જાગતો પુરાવો છે કે જે બીજા માટે આત્માની અનુભૂતિ કરાવવાની શક્તિ ધરાવે છે. ઘણા લોકો પવિત્ર સંતની દૃષ્ટિમાંથી પ્રેરણા (Inspiration) લે છે.-સંતમાંથી નીકળતા વિચારોના તરંગોને કોઈ રોકી શકતું નથી. તેઓના શુદ્ધ, મજબૂત શક્તિશાળી વિચારોના તરંગો ઘણે દૂર સુધી જાય છે, જગતને શુદ્ધ કરે છે અને ઘણા હજારો માણસોના મનમાં પ્રવેશ કરે છે. ખરાબ વિચારો બંધન કરે છે. સાચો વિચાર મુક્તિ અપાવે છે. તેથી સાચી રીતે વિચારો અને સ્વતંત્ર-મુક્ત બનો, સમજણ અને મનની શક્તિનો ખ્યાલ કરીને તમારી અંદર છુપાયેલા શક્તિના ખજાનાને ખુલ્લો કરો. રુચિ, અેકાગ્રપણું, શક્તિ, ભરોંસો અને એકાગ્રતા ઈચ્છેલું ફળ પ્રાપ્ત કરાવી શકે છે. યાદ રાખો મન આત્માની માયા અથવા આભાસી શક્તિ વડે ઉત્પન્ન થયેલ છે. વિચારોના નિયમોને સમજશે. દંગાના પ્રેમના અને કરુણાના વિચારોને Jain Education International [16] For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80