________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमन्मुनि श्री बुद्धिसागरजी रचित વચનામત.
ૐ નમઃ સંસારમાં મનુષ્ય જન્મ પામી આત્મિક સુખને માટે પ્રયત્ન કરવો તે અત્યુત્તમ છે. બાકી સાંસારિક સુખને સારૂ દરેક છે પ્રયત્ન કરે છે, અને કરશે. પદગલિક સુખની વૃદ્ધિથી આત્માના ગુણોની વૃદ્ધિ થતી દેખવામાં આવતી નથી. આત્માનું સ્વરૂપ જ્યાં સુધી જાયું નથી; ત્યાં સુધી હું દરેક કૃત્ય કેના ઉદેશથી કરું છું તે જીવ જાણી શકતો નથી. બહિરાભી જીવની ઘણીખરી પ્રવૃત્તિ યુગલને પિતાનું માની તેમાં પિતાનું હિત છે એવા ભાવવાળી હોય છે.
- જ્યાં સુધી પદ્ગલિક પદાર્થોમાં કહ્યું અને મમત્વ બુદ્ધિ રહે છે ત્યાં સુધી ધર્મ જા તથા હૃદયમાં ફરશે એ વિષે શું કહેવું?
સ્ત્રી, ધન, પુત્રાદિ, પરિવારને પિતાનાં માની જીવ દુઃખી થાય છે. જે પિોતે દઢ વિચારથી એમજ મનમાં ધારે કે શું રથ, વોક મા થતુ નથી, હું પિતે આત્મા છું, અજ છું, અવિનાશી છું, સદા શાશ્વત છું, જે જે પદાર્થોને સંગ થાય છે, તે તે પદાર્થો મારા નથી, હું તે પદાર્થોથી જુદો છું. હું અત્યંત શાન છું, અરૂપી છું, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છું, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ યના પલટવાથી હું નિત્ય છું. આત્મા પોતાનામાં હું એવા દઢ સંકલ્પથી પ્રવૃત્તિ કરે તો અન્ય ભાવ ( રાગદેષાદિકનો ) ત્યાગ થઈ શકે. જે જે ઉત્તમ પુરૂષોએ પરમાત્મ પદ પ્રાપ્ત કર્યું છે, તે આજ માર્ગ કર્યું છે. આત્મા પિતે વૈરાગ્યભાવથી 'વિચારે કે, તું ચોરાશી લાખ યોનિમાં અનંતવાર ભરો, પુણ્યયોગે મનુષ્ય શરીર પામી હવે વિચાર કે તારે શું કરવા લાયક છે. તારી શી ગતિ થશે ? હવે તું સંસારમાં કેટલાક કાળ ભમીશ? સંસારમાં શું સાર માની રાત્રિ દિવસ પ્રવૃત્તિ કરે છે? જેના માટે તું ભગીરથ પ્રયત્ન કરે છે, તે વસ્તુઓ ક્ષણિક છે, આ દેખાતું શરીર પણ ક્ષણિક છે. પુત્ર સારા નથી, સ્ત્રી તારી નથી. ફક્ત મારું એ પ્રત્યય, મોહ ભાવથી થાય છે. અજ્ઞાને ઘેરાયલે જીવ એ તે મુગ્ધ બની ગયે છે કે, સર્વ મારું છે અને હું
For Private And Personal Use Only