________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
न्यारी कर्म गति जिहां, उद्यमथी शुं थाय; पण उद्यम करवा थकी, भावी सर्व ग्रहाय. उद्यम खड्ग कर ग्रही, कर्म रिपु कर नाश; नाश कर्म रिपु यदा, तदा त्रिभुवन दास. ॥२॥ खावू पीवू पहेरवं, रमवू भमवू दुःख; आपो आप विचारतां, होवे शाश्वत सुख. बहिरातम भावे सदा, जीव भटके संसार; अन्तर आतम पद लही, पामे भवजल पार. ॥४॥
છો સુખની આશાએ દેશ વિદેશ ગમન કરે છે, દાસપણું કરે છે, રાત્રિ દિવસ સુખની આશાએ મનમાં અનેક પ્રકારની ચિંતાઓ કરે છે, અનેક પ્રકારના વ્યાપાર કરે છે; પણ પુણ્ય મેગે સમજી શકાય તો સમજી લેવું કે, આ દુનિયામાં દશ્ય પદાર્થમાં સુખ નથી પણ દૃશ્ય પદાર્થો પગલિક સુખનું સાધન છે. આત્મા, દશ્ય પદાર્થ થકી અળગો છે. દશ્ય પદાર્થ પગલિક સુખનું કારણ છે. પગલિક સુખ સાદિ સાંત ભાંગે છે. પાગલિક સુખથી આત્માને ખરી શાંતિ થતી નથી. કારણ કે પગલિક સુખનો અનુભવ તો આત્માએ અનેકવાર દેવલોક વિગેરેમાં કર્યો પણ તે થકી આત્મા શાંતિ પામ્યો નહી. શાંતિ પદ પામવા ગ્ય તે સહજ શુદ્ધસ્વરૂપ છે. પુણ્ય અને પાપનો સંપૂર્ણ ક્ષય થએ છતે તાવિક સુખ આત્માનું પ્રકાશે છે, તાત્વિક સુખ આત્માને વિષે પ્રગટ થએલું રસ અને ભાંગે છે. આત્મામાં પહેલાં એ તાત્વિક સુખ તિરોભાવે હતું. તેનું આવિર્ભાવે થવું, તેને જ સુખ ઉત્પન્ન થયું એમ વ્યવહરાય છે. બાહ્ય પદાર્થોમાં સુખ નથી એવી દઢ કલ્પના આત્મામાં કરવી, બાહ્ય પદાર્થોના ઉપભોગમાં ટુણ છે એવી હરાપ આત્મામાં કરવી. એ બે પ્રકારની કલ્પનાઓનું વારંવાર સ્મરણ કરવું અને એમ કરવાથી आत्मानी परभावमा प्रवृत्ति थशे नही. प्रवृत्ति प्रण प्रकारनी छे. १ पुण्य પ્રવૃત્તિ. ૨ પ્રવૃત્તિ. ૩ વાર્થ વારિત. આ ત્રણે પ્રવૃત્તિમાંથી કોઈ પણ પ્રવૃત્તિ જ ક્ષણેક્ષણે કર્યા કરે છે, અજ્ઞાની છવ પાપ પ્રવૃત્તિમાં ભો રહે છે. હિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ, લોભ, માન, માયા, અદેખાઈ, લેશ, મમતા, નિંદા વગેરે પાપ પ્રવૃત્તિ, જીવ અજ્ઞાનથી કરી અશુભ કર્મ રાશિ
For Private And Personal Use Only