________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૧
સર્વને ચિરંકાલ જીવવાની આશા છતાં જીવી શકાતું નથી. અને ઈચ્છા વિના મૃત્યુને સ્વીકારવું પડે છે. તે એ જીવન મરણુ શાથી મળે છે અને જીવન મરણુ શાથી ટળે છે. તેના જ્ઞાનદૃષ્ટિથી વિચાર કરી અક્ષય સ્થીતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ. કોઇ વખત આત્મા શાક કરે છે. કોઈ વખત હસે છે, કાઈ વખત રૂદન કરે છે. તેનું મુખ્ય કારણ શું છે તે જાણી તેના ત્યાગ કરવા પ્રયત્ન કરવા. આ શરીર નાનાથી માટું કેવી રીતે થયું અને તેમાં હાતિવૃદ્ધિ કેવી રીતે થાય છે. તેના વિચાર કરી દેશને ત્યાગ ફરી ઇષ્ટમાં પ્રકૃત્તિ કરવી. મ પુષાર્થને સાધી લેવામાં અનુકૂલ એવું આ આ મનુષ્ય શરીર પુનઃ પુનઃ પ્રાપ્ત થશે. એવા નિયમ નથી તેથી સા દુર્લભ એવા આ મનુષ્ય શરીરને પામીને પ્રમાદ રહિતપણે મને સાધવાના નિશ્ચયવાળા થઈને યાગ્ય સાધનાને સેવવાં જોઇએ.
આ સંસારમાં અનેક જન્મ પામીને પણુ જ્યારે આ સંસારના વિષય પદાર્થની પ્રબલ આસક્તિથી મનુષ્ય મૂકાય છે, ત્યારેજ આત્મા, મુક્તત્વના આધકારને પામે છે માટે કાલાંતરે પશુ જે સેવ્યા વિના દુઃખના અંત આવવાના નથી એવાં મુક્તિ સુખનાં સાધનાને આગ્રહથી સેવવાં જોઇએ.
આ મનુષ્ય લેાકમાં વસનારા ભવ્યે! તમે આ લોકનાજ શ્રેષ્ઠ સુખની ઈએ આયુષ્ય ગાળશા નહિ. પુનઃ પુન: આવી શ્રેષ્ટ સામગ્રી પામવી મુશ્કેલ છે. હે ચેતન! તું મનમાં સમજ કે કાઇનું અહિત ન કરવાથી તથા ન ઇચ્છવાથી તેમજ સર્વ જીવેનું કલ્યાણુ ઇચ્છવાથી આત્મા નિર્મળ થશે. તારા પરસ્પરના દ્વેષનેા ત્યાગ કરીને પેાતાનું હિત સાધવાને નિર્મળ થા. હું બામન, નિર્મળતા અત્યંત છે. અનુમેય છે. તું અષ્ટકર્યેથી મલીન થયા છે. શુદ્ધ નિર્મળતા તા તું આત્મ સ્વભાવે રમીશ તાજ મળશે. તેમાં પડેલી માખીની પેઠે જો માવે રમીશ તા મહના પામીશ.
હા. आशा तृष्णा योगथी, मन ज्यां त्यां भटकाय; पर आशा ते दुःख छे, पण ते नवी समजाय. पर आशाथी राग द्वेष, शोक हर्ष मन थायः पर वस्तु नहि आत्मनी, समजुनेज जणायै. हुं न्यारो पर वस्तुथी, शुद्धानन्द स्वरूप; सकळ सिद्धि भंडारहुं, शिवरमणीनो भूप.
For Private And Personal Use Only
॥ ? ।
॥ ૨ ॥
॥ ૐ ।