________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
કાલોકનું સ્વરૂપ સમ્યફ રીતે જાણી શકે છે, પણ આત્મા હાલ શું કરે ? કર્મથી ઘેરાએલો છે તેથી આત્મા પિતે રાંક જેવો બની ગયો છે. દરેક આત્માઓની સ્થિતિ તે જુઓ. કેવી કેવી પુગલોની આકૃતિઓ ધારણ કરી આત્માઓ શરીરને વિષે રહ્યા છે. વસ્તુતઃ વિચારી જેમાં પુદગલ સ્વરૂ૫ શરીરે વિનાશી છે. આત્માઓએ એવાં અનંત શરીરે ધારણ કર્યો. વૈદરાજ લેકમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આત્મા ગયા વિના રહેલો હેય. આ આત્માએ ચાદરાજ લોકમાં રહેલા પુગલ દ્રવ્યને આહારપણે પરિણુમાવ્યા તોપણ હજી આત્મા, પુદ્ગલ રૂપ એંઠથી ખુશી થાય છે. અહ! આત્માની કેવી સ્થિતિ ? સંસારમાં રહેલા અનંત જીવોની સાથે દરેકે દરેક જીવ સાથે આત્માએ અનન્ત વાર સગપણ કર્યા. દુનિયામાં જેટલી જાતિ કહેવાય છે તેટલી સર્વ જાતિમાં આત્મા ઉત્પન્ન થયે, આત્મા બટાટા રૂપે થયો, આત્મા લસણ રૂપે થયે, આત્મા ડુંગળીરૂપે થયો, આત્મા ઝાડ રૂપે થયે, આત્મા જાનવર રૂપે થયો, આત્મા જલચર રૂપે થ. આત્મા, દેવલોકમાં ઉત્પન્ન થયો. નરક ગતિમાં જઈ આવ્યું. ચારે ગતિમાં અનંત અનંત વાર વિચિત્ર શરીર ધારણ કરી આત્મા ભટકત ભટકતા અત્યંત દુઃખ પામે. હજી પણ ચાર ગતિના ફેરા ટળ્યા નથી તોપણ આત્મા તો ધન, સ્ત્રી, પુત્ર, ઘર, હાટ વગેરે ને પિતાનું માની બધું આત્મહિત વિસરી ગયે, તે પિતાની ભૂલ હે આત્મા, તું પિતે રે.
આત્મા પોતે વિચારે કે, સારા નરસાં જે કર્મ તું કરે છે તે તારે ભેગવવાં પડશે. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે– ૬ વર્ષ, રમતહિત દસ મિg , જે ગાય મા, પાર્થ પ્રવાહ કાદભાવાર્થએક જીવ કર્મ કરે છે, અને તેનું ફળ પણ જીવ એ ભગવે છે. એકલે ઉત્પન્ન થાય છે અને એકલો મરે છે, અને પરલોકમાં પણ એકલો જાય છે; પણ સગા સંબંધી કોઈ સાથે આવતું નથી. આત્મા, ઉદાસીન. ભાવે વિચારે તે આ સંસારમાં સર્વ વસ્તુઓ વૈરાગ્યનું કારણ છે. દરેક વસ્તુથી વૈરાગ્ય થઈ શકે. કહ્યું છે કે ચાવત્ત રાવ તાશ્વતરવિવાર નિવેરાતવઃ | ભાવાર્થ, જેટલા પદાર્થો દેખવાથી. સંસારની વૃદ્ધિના કારણે થાય છે તેટલાજ પદાર્થો મેક્ષ સુખ પ્રાપ્તિના કારણ ભૂત છે. આ સંસાર, સ્વમમાં દેખાએલી વસ્તુના જે ક્ષણિક છે. स्वप्ने दृष्टं यथा पुंसः, क्षणमात्रं सुखायते। प्रबुद्धस्य न तत् किाश्चन, પર્વ વિષચકે જુદા -ભાવાર્થ, સ્વમામાં કંઈ સારી વસ્તુ દેખવામાં આવે છે તે તે જેમ જ્યાં સુધી સ્વમ રહે છે ત્યાં સુધી સુખના માટે થાય છે,
For Private And Personal Use Only