Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna Author(s): Kalyanbodhivijay Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 7
________________ તો થાય છે એવી નિવિઓ ન હતી. તપ ઉપવાસ અને આયંબિલથી જ થતો હતો. પૂર્વકાળમાં આ રીતે ઉપધાન થતા હતા... આ ઉપધાન દિવસ તપ ૧ ૧૬ પ્રથમ પાંચ ઉપવાસ ૮ આયંબિલ+૩ ઉપવાસા ૧૬ પ્રચમ પાંચ ઉપવાસ૮ આયંબિલ+૩ ઉપવાસ (આ રીતે ૧૦ દિવસમાં ૧૨ ઉપવાસનો તપ થતો) ૩૫ ૩ ઉપવાસ + ૩૨ આયંબિલા ૪ ૧ ઉપવાસ + ૩ આયંબિલ ૨૮ ૩ ઉપવાસ + ૨૫ આયંબિલા ૦ ૧ ઉપવાસ + પ આયંબિલ + ૧ઉપવાસ આજે પણ કોક પુન્યાત્માઓ આ મૂળવિધિથી ઉપધાન કરતા નજરે પડે છે. પણ મનની ઢીલાસ, તનની નબળાઇ, સંજોગોની આધિનતા વિ. કારણ પૂર્વાચાર્યોએ આ મૂળ વિધિમાં થોડા ફેરફાર કર્યા, તો કારણ અલ્પ સત્વવાળા પણ આ તપ સાધનામાં જોડાઇ શકે. આ આયંબિલના બદલે નિવિઓ આવી ગઇ. જોકે, આ ફેરફાર એમ કરવા છતાં તપમાં કોઇ ઓછાસ કરી નથી, દિવસ વધાર્યા (૧૬ ના અઢાર દિવસ કર્યા) પણ સરવાળે તપ એટલો જ ન રાખ્યો). છે. પહેલા અઢારીયામાં કુલ ૧૨ ઉપવાસ થવા જોઇએ, જે પૂર્વે , ૮ ઉપવાસ અને ૮ આયંબિલ = ૪ ઉપવાસથી થતા હતા. આજે ૧૮ દિવસમાં ૧૨ In ઉપવાસનો તપ પૂર્ણ કરવાનો હોય જ છે. જે આ રીતે થાય છે. S : SESS XX CNNNNNN AES NNN STSPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36