________________
ઉપધાન સમાપન કર્યા બાદ આટલો
અવશ્ય કરવું જરૂરી છે. ઉપધાનની આરાધનાથી તમે તપસ્વી થયા, સુશ્રાવક થયા, આ સૂત્ર અર્થના અધિકારી થયા, પરમાત્માની આજ્ઞાના આરાધક ન થયા.
હવે જિનશાસનમાં તમારૂ સ્થાન ઊંચુ આવ્યું, લોકમાં પણ આ તપના પ્રભાવે, આરાધનાના પ્રભાવે તમે સન્માનનીય બન્યા, છે છે. આદરણીય બન્યા.
હવે લોકોની તમારા પ્રત્યે અપેક્ષા પણ વધી છે. તમે "ધાર્મિક કેમ છો એવી છાપ તમારા માટે સહજ ઉપસી આવી છે. એટલે કે
તમારી જવાબદારી વધી જાય છે. અને ઉચ્ચ ધાર્મિક ભૂમિકાને અનુરૂપ તમારા આચાર-વિચારો ને ઘડવા પડશે, નિયત આચાર મચદાનું નિયમ પૂર્વક કડક છે પણ અવશ્ય પાલન કરવું પડશે.
અન્યથા લોક કહેશે, જોયું, "એકબાજુ ઉપધાન કર્યા ને બીજી બાજુ કેવા તાગડધીના - જલસા કરે છે !”
આમાં શાસનની, જૈન ધર્મની અપભ્રાજના છે. શાસનહીલના ન થાય એ માટે પણ હવે સીધા ચાલવું પડશે.
લોવ્યવહાર અને સમાજમાં આચાર વિચાર દ્વારા ઉપધાના ન નહી કરેલ વ્યક્તિ કરતા આપણુ વ્યક્તિત્વ સહજ અલગ ને તરી આવવું જોઇએ.
આપણી ધાર્મિક કટ્ટરતાથી પ્રભાવિત થઇ આપણા અસ્તિત્વમાં સમાજ પણ અમુક અયોગ્યલીલા કરતા ડરતો છે, જ રહે એવું વ્યક્તિત્વ આપણે ઉભુ કરવાનું છે.
ઉપધાન તપ કરી જે આવા ધાર્મિક ચુસ્તતાવાળા પુન્ય આ સમાજનું સર્જન થશે તો ભાવિમાં પ્રભુનો આચાર માર્ગ સરળતાથી
જય-વિજયને પામશે.
www.ySMSwwww
Sત
NSS
SS