________________
ડેઅહં નમઃ ઉશનાએટલે...
અસંયમથી સંયમ તરફ પ્રયાણ અનાચારથી આચાર તરફ પ્રયાણ ભોગથી ત્યાગ તરફ પ્રયાણ સંસારથી મુક્તિ તરફ પ્રયાણ.
ઉપધાનમાં - તપ - ૫ કિયાની ત્રિવેણી સંગમ છે. તપથી તન શુદ્ધ થાય છે, જપથી મન શુદ્ધ થાય છે ક્રિયાથી જીવન શુદ્ધ થાય છે.
ઉપધાન એટલે યોગસાધના... ગણધર ભગવંત રચિત "નવકાર"
વિ. સૂત્રોની યોગ્યતા તથા અધિકાર પ્રાપ્ત કરવા માટે ઉપધાનની યોગસાધનાથી આત્માને પરિકર્મીત કરવાનો
હોય છે.