Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna
Author(s): Kalyanbodhivijay
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 21
________________ ખમાસમણાં વખતે બોલવાનું પદ બીજું (અઢારિયું) ચોથું(ચોકિયું) છઠ્ઠું (છકિયું) ત્રીજું (પાંત્રીશું) ઉપધાન : શ્રી શક્રસ્તવ – અધ્યયનાય નમઃ પાંચમું(અઠ્ઠાવીશું) ઉપધાન : શ્રી નામસ્તવઅધ્યયનાય નમઃ પહેલું (અઢારિયું) ઉપધાન : શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધાય નમઃ ઉપધાન : શ્રી પ્રતિક્રમણશ્રુતસ્કંધાય નમઃ ઉપધાન : શ્રી ચૈત્યસ્તવઅધ્યયનાય નમઃ ઉપધાન શ્રી શ્રુતસ્તવ-સિદ્ધસ્તવઅધ્યયનાય નમઃ જે કાઉસ્સગ્ગનો વિધિ પહેલા : અઢારિયામાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કાઉસ્સગ્ગ કરું? ઇચ્છું, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ, અન્નત્ય કહી, ૧૦૦ લોગસ્સનો સાગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ગ કરવો. તેવી રીતે બીજા : અઢારિયામાં "શ્રી પ્રતિક્રમણશ્રુતસ્કંધ આરાધના કરેમિ કાઉસ્સગ્ગ" વંદણવત્તિઆએ, અન્નત્ય. ત્રીજા : (પાંત્રીશા)ઉપધાનમાં—શ્રી શતવઅધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઆએ, અનૃત્ય. ચોથા : (ચોકિયા)ઉપધાનમાં-શ્રી ચૈત્યસ્તવઅધ્યયન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ, અન્નત્ય. શ્રી નામસ્તવઅધ્યયન આરાધના કરેમિ કાઉસ્સગ્ગ, વંણવત્તિઆએ, પાંચમાં (અઠ્ઠાવીસા) ઉપધાનમાં : અત્ય. છટ્ઠા : (છકિયા) ઉપધાનમાં શ્રી શ્રુતસ્વસિદ્ધસ્તવ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ, અન્નત્થ. ககககக G

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36