Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna
Author(s): Kalyanbodhivijay
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 19
________________ | * * * EXApps [ઉપધાન તપના તપ-જ૫ ક્રિયાનું સરવૈયુ ૨૧ ઉપવાસ ૦ ૫ હજાર લોગસ્સનો કાયોત્સર્ગ • ૧૦ આયંબિલ . • ૫ હજાર ખમાસમણા ૧૬ નીતિ " • ૧ લાખ નવકાર મંત્રનો જાપ ૦ ૪૦ પૌષધ છે પ્રવચન શ્રવણ - સ્વાદયાય દ્વારા જ્ઞાનશુદ્ધિ • દેવવંદન, જાપ વિ. દ્વારા દર્શનશુદ્ધિ પૌષધ ક્રિયા દ્વારા નિ ને ચારિત્રશુદ્ધિ ક ક કા કા કા - સો ડગલાની બહાર જઇને આવતા, ચંડિલ-માણુ પરઠવીને તે છે. આવતા ઇરિયાવહી કરી ગમણાગમણે સૂત્ર બોલવું. | ગમણાગમણે સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવના ગમણાગમણે આલોઉં? અને ઇચ્છ, કર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન છે આ ભંડમત્ત નિફખેવણાસમિતિ, મનગુતિ, વચનગુપ્તિ, કાચગુપ્તિ છે એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવકતણે ધર્મે સામાચિક પૌષધ લીધે તો ન રૂડી પેરે પાર્યું નહી, ખંડણા વિરાધના હુઇ હોય તે સવિ હું અને મન-વચન-કાયાએ કરી તરસ મિચ્છામિ દુકકડમ્..... 55555 જ મુહપત્તિનું પ્રતિલેખન ૫૦ બોલ પૂર્વક કરવાનું હોય છે આ બોલ સમજીને ગોખી લો, તે પ્રમાણે વિધિપૂર્વકમુહપત્તિ પ્રતિલેખન કરવી. wwwઝS www5wNWASSAMSwww.yN

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36