________________
નીવિનુ પરિમુઢ તપમાં ગણાય. ૧ પરિમુટ = બે આની
તપ, ૮ પરિમુટ = એક ઉપવાસ. છે* સુદ ૫, ૮, ૧૪ અને વદ ૮, ૧૪ ના નિવિ આવે તો તેના ને બદલે આયંબિલ કરવું પડે છે. * ઉપધાન પ્રવેશ બાદ પહેલા ત્રણ દિવસ સુધી નવા વસ્ત્રઉપકરણ વિ. જરૂરી સામગ્રી ગ્રહણ કરી શકાય, પછી
નહી. ને ઝક સવાર સાંજની ક્રિયા વખતે, પવેચણાની વિધિ વખતે,
વાપર્યા પછીના ચૈત્યવંદન વખતે, વાચના લેતી વખતે, પચ્ચક્ખાણ પારતી વખતે, ઉપધાન પ્રવેશ અને માળારોપણની ક્રિયા વખતે સ્થાપનાચાર્ય ખૂલ્લા રાખવા
જરૂરી છે. તે ઉપધાનમાંથી નિકળ્યા બાદ માળા પહેરવાની હોય તો
આગલા દિવસે એકાસણુ, માળના દિવસે ઉપવાસ અને
માળ પછીના દિવસે એકાસણું કરવાનું હોય છે. છે ઉપધાનમાં નીવિ કે આયંબિલમાં લીલોતરી, આખુ કઠોળ, ,
ખાખરા, પાપડ કે એવી કડક અવાજ થાય તેવી વસ્તુ, કાચી વિગઇ વિ. કલ્પ નહી. * સ્ત્રીઓએ વાંચનાના દિવસે માથામાં તેલ નાખવું હોય તો નાંખી શકે (પાંચતિથિએ વાચના આવે તેમા અને છકીયા
ચોકીયાની વાંચનામાં તેલ નંખાય નહી) ન દક્ષિણ દિશા (યમરાજની દિશા હોઇ) તરફ પગ કરીને
સુવું નહી.