Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna
Author(s): Kalyanbodhivijay
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
સાંજ પડે આખા દિવસની આલોચના
યાદ કરી કરીને નોંધ કરી લો આવી આવી ક્ષતિઓથી આલોચના આવે....
છે
- પ્રતિ લેખન કર્યા વગરના વસ્ત્ર પાત્ર ઉપકરણ વાપર્યા. - મુહપત્તિ, ચરવળો એક હાથથી દૂર રહયો, વચ્ચે આડ
પડી... રાત્રે કાનમાં કુંડલ ના નાખ્યા
સ્થાપનાજી પડયા. વિજાતીયનો સંઘો થયો. - કાજામાથી કીડી, મંકોડા, માંકડ, મચ્છર, માખી વિ. કલેવર નિકળ્યા. કાજામાથી સચિત્ત દાણા વિ. નિકળ્યા. જમતા જમતા એઠા મોઢે બોલ્યા. સચિત્ત, લિલોતરી, નિગોદ, ધન-ધાન્ય, કાચુ પાણી, દાણા વિ. ના સંઘટ્ટા થયા. દિવસે ઉંચા. કામળી કાળમાં કામળી વગર બહાર ગયા. દંડાસન લીધા વગર રાત્રે ચાલ્યા. વાડામાં સ્પંડિલ ગયા. પ્રતિક્રમણ બેઠા બેઠા કર્યું.

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36