SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સાંજ પડે આખા દિવસની આલોચના યાદ કરી કરીને નોંધ કરી લો આવી આવી ક્ષતિઓથી આલોચના આવે.... છે - પ્રતિ લેખન કર્યા વગરના વસ્ત્ર પાત્ર ઉપકરણ વાપર્યા. - મુહપત્તિ, ચરવળો એક હાથથી દૂર રહયો, વચ્ચે આડ પડી... રાત્રે કાનમાં કુંડલ ના નાખ્યા સ્થાપનાજી પડયા. વિજાતીયનો સંઘો થયો. - કાજામાથી કીડી, મંકોડા, માંકડ, મચ્છર, માખી વિ. કલેવર નિકળ્યા. કાજામાથી સચિત્ત દાણા વિ. નિકળ્યા. જમતા જમતા એઠા મોઢે બોલ્યા. સચિત્ત, લિલોતરી, નિગોદ, ધન-ધાન્ય, કાચુ પાણી, દાણા વિ. ના સંઘટ્ટા થયા. દિવસે ઉંચા. કામળી કાળમાં કામળી વગર બહાર ગયા. દંડાસન લીધા વગર રાત્રે ચાલ્યા. વાડામાં સ્પંડિલ ગયા. પ્રતિક્રમણ બેઠા બેઠા કર્યું.
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy