SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી. બાળક હોય, માંદા હોય, વૃદ્ધ, અશક્ત હોય, એવાઓની સવિશેષ ભક્તિ-વૈયાવચ્ચ કરવી, તેમનુ બધી રીતે ધ્યાન રાખવુ. ઠઠ્ઠા મસ્કરી, હસાહસ કરવા નહી, ગામગપાટા મારવા નહી, પારકી પંચાયત કરવી નહી. * ક્રિયા-વિધિથી અજાણ, નિમ્નરૂપે ક્રિયા કરનારાઓ પ્રત્યે ઘૃણા તિરસ્કાર કે અસદ્ભાવ ઉભો કરવો નહી. ઉપધાન એ એક નિયત તપ છે. તેથી કલ્યાણકનો તપ તેમાં આવી જાય (ગણાઇ જાય) (હીપ્રશ્નોત્તર) ઉપધાનની વાંચના શ્રાવિકાઓ ઉભા ઉભા તથા શ્રાવકો ચૈત્યવંદન મુદ્રામાં સાંભળે (હીરપ્રશ્ન) * નિવિ કે આયંબિલ કર્યા બાદ "જગચિંતામણીથી જય વિચરાયનું ચૈત્યવંદન કર્યા બાદ જ પાણી વાપરી શકાય. રાત્રી પૌષધ ઊચ્છર્યા પછી પાણી વાપરી શકાય નહી. " સાચુ પણ ઊઘાડે મુખે બોલવું એ સાવધભાષ કહેવાય", એમ ભગવતી સૂત્રમાં કહ્યુ છે. માટે બોલતા મુહપત્તિનો ઉપયોગ રાખવો. નલી ૨૨
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy