SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જ ઉપયોગમાં આવતા તમામ સૂત્રો અર્થ સહિત બધા ગોખી ને લેવા. એ જ સુતી વખતે સંથારા ઉપર ઉત્તરપટ્ટો અવશ્ય પાથરવો, સુતા સંથારો ઉત્તરપટ્ટો સિવાય અધિક ઉપકરણ વાપરવું નહી. છે ને આપણા નિમિત્તે સ્પેશ્યલ નવા આરંભ સમારંભ કરાવવા નહી. એ "અહી આવ - જા, લાઇટ-પંખા ચાલુ કર, બંધ કર, આ લાવ - તે લાવ, વિ. આજ્ઞાપૂર્વકની સાવધ ભાષા બોલવી નહી. બારી-બારણા ખોલ-બંધ કરતા ચરવળાથી કે દંડાસનથી ચારે બાજુના ખૂણાઓ બરાબર પૂંજવા-પ્રમાર્જિવા (ગરોળી વિ. જીવો હોય તો નિકળી જાય – ચગદાચ નહી માટે) ને પાટ, પાટલા, ટેબલ, ખુરસી, વિ. કોઇપણ વસ્તુ લેતા મુકતા ચરવળાથી વારંવાર પૂંજવાનો ઉપયોગ રાખવો. વ્યાખ્યાન સાંભળતી વખતે નવકારવાળી ગણવી નહી. એ જ સુવા-બેસવા-જમવા વિ. માં જગ્યાની પસંદગી જેવી ક્ષુલ્લક બાબતમાં સંઘર્ષ કરવો નહી. મન બગાડવુ નહી. "હું અને મારૂ” "આપણે ભલા ને આપણું કામ ભલુ” છે આવી વાર્થવૃત્તિ છોડી, બને એટલો પરાર્થ કરવો, આજુબાજુવાળાની સેવા-ભક્તિની કો ઝડપી, દિલ દઇને સેવા
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy