________________
દે
જ
- કાયોત્સર્ગ બેઠા બેઠા કર્યો.
ખમાસમણા વગર કારણે બેઠા બેઠા દીધા. - ઉઘાડા મુખે મુહપત્તિના ઉપયોગ વગર બોલ્યા. - સંસારીઓ સાથે સાવધ વાતો કરી. - છાપા-મેગેઝીન વિ. (ધાર્મિક સિવાય) નુ સાહિત્ય વાંચન
કરી ટાઇમ બગાડ્યો. દેવ-ગુરૂ-ધર્મ કે સાધર્મિકોની નિંદા કરી. - કોઇના ઉપર પણ ગુસો થઇ ગયો. - કોઇની સાથે સંઘર્ષ થયો, બોલાચાલી થઇ. ' - પચ્ચકખાણ પારવાનું ભુલ્યા.
માંદગી વિ. ના કારણે ડૉકટર બોલાવ્યા, બી.પી. મપાવ્યું, દવા, ઇંજેકશન લીધા વિ. કોઇપણ ઉપકરણ ખોવાયું કે તુટયું. વરસાદના છાંટા લાગ્યા. સાંજે વસતિ (ઠલ્લે માણુ પરઠવવાની જગ્યા) જોવાનું છે. ભૂલી ગયા. ચોપડી, નવકારવાળી, સાંપડા, ચરવળા વિ. કોઇપણ ધાર્મિક ઉપકરણ ઉપર પગ લાગ્યો, ઠેસ લાગી.