Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna Author(s): Kalyanbodhivijay Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 6
________________ પંચમંગલ મહાશ્રુતસ્કંધ(નવકાર) સૂત્રનું પ્રથમ ઉપધાન ૧૮ દિવસનું. ૨. પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઇરિયાવહી, તસ્સ ઉત્તર) સૂત્રનું બીજુ-ઉપધાન ૧૮ દિવસનું. ૩. શક્રસ્તવાધ્યયન(નમુન્થુણં) સૂત્રનું ત્રીજુ ઉપધાન ૩૫ દિવસનું. ૪. ચૈત્યસ્તવાધ્યયન (અહિરંત ચેઇયાણું-અન્નત્ય) સૂત્રનું ચોથુ ઉપધાન ૪ દિવસનું. ૫. નામસ્તવાધ્યયન (લોગસ્સ) સૂત્રનું પાંચમુ ઉપધાન ૨૮ દિવસનું. ૬. શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ (પુખ઼રવરદીવડ઼ે સિદ્ધાણં બુદ્ધાણં, વૈયાવચ્ચગરાણ)સૂત્રનું ॰ દિવસનુ કુલ ૧૧૦ દિવસ થાય. તે તે ઉપધાનના તપ-જપ નિયત કરાયેલા છે. ઉપધાનમાં ઉપવાસ ૧૨ ॥ ૧૨ || ૧૯ 3. (કુલ ૧૧૦ દિવસમાં ૬૦ ઉપવાસ કરવાના હોય છે.) ૪. ૫. .. 2 11 ૧૫ ॥ ૪ ॥ પૂર્વકાલિન ઉપધાન અને આજે થતા ઉપધાનમાં ઘણુ તારતમ્ય જોવા મળે છે. પૂર્વે થતા ઉપધાનોમાં આજે જે રીતે ચકાચક નિવિઓPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36